________________
दीधितिः१४
dodoo
COP
00000000000000000000000
0
| द्वितीयकल्पे तु प्रतियोगिता न साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्ना, किन्तु येन केनापि सम्बन्धेनावच्छिन्ना प्रतियोगिता ग्रहीतुं शक्या । अतो द्वितीयकल्पे संयोगावच्छिन्नप्रतियोगिताकाः समवायावच्छिन्नप्रतियोगिताकाः तादात्म्यावच्छिन्नप्रतियोगिताकाः स्वरू पावच्छिन्नप्रतियोगिताकाः कालिकावच्छिन्नप्रतियोगिताकाश्च अभावाः लक्षणघटकत्वेन प्रविष्टा भवन्ति । तेषां सर्वेषां तत्तत्सम्बन्धावच्छिन्नानां अनन्तानां प्रतियोगितानां येऽवच्छेदकाः धर्माः, तेषां सर्वेषां भेदवत्वम् साध्यतावच्छेदके वह्नित्वे वक्तव्यम् । तथा च द्वितीयकल्पे एव महत् गौरवं भवेत् । अतो न "लाघवप्रयोज्यो द्वितीयकल्पो दीधित्यां प्रतिपादितः" इति मन्तव्यम् । किन्तु वृत्यनियामकसम्बन्धेन यत्र साध्यं, तत्र अव्याप्तिवारणायैव द्वितीयकल्पः प्रतिपादितः इति मन्तव्यम् ।।
ચન્દ્રશેખરીયાઃ ઉત્તરપક્ષઃ ના, ભાઈ. આ ગૌરવની બાબતમાં વિચારીએ તો તો, ઉલ્ટે આ બીજા કલ્પમાં જ વધારે ગૌરવ આવે. ધારો કે “વનિમાર્ ધૂમાત્” એમાં પહેલી વિવક્ષા પ્રમાણે પ્રતિયોગિતાવચ્છેદકસંબંધેન પ્રતિયોગી-અનધિકરણ-હત્યધિકરણમાં વૃત્તિ એવા અભાવની પ્રતિયોગિતાના અવચ્છેદક જેટલા હોય, તે તમામના ભેદવાળો એવો સાધ્યતાવચ્છેદક જ લેવાનો છે. હવે અહીં પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદકસંબંધથી અવચ્છિન્ન લેવાની છે. એનો અર્થ એ કે સંયોગસંબંધથી જ ઘટ-પટવિ. ના અભાવો એ લક્ષણ ઘટક લેવાશે. સમવાયસંબંધથી ઘટ-પટ વિ.ના અભાવ તો ન જ લેવાય. કેમકે તેમની પ્રતિયોગિતા એ સમવાયાવચ્છિન્ન છે. સંયોગાવચ્છિન્ન નથી. એટલે આ પહેલી વિવક્ષા પ્રમાણે સંયોગથી ઘટનો અભાવ અને સંયોગથી પટનો અભાવ એમ બે અભાવ (દષ્ટાન્ત માટે છે.) જ લક્ષણઘટક બનશે. અને તેથી અહીં પ્રતિયોગિતા પણ બે જ લેવાશે. જ્યારે બીજી વિવક્ષા લઈએ, તો ત્યાં તો પ્રતિયોગિતા કોઈપણ સંબંધથી અવચ્છિન્ન લેવાની રજા છે. એટલે સંયોગેન ઘટાભાવ, સંયોગેન પટાભાવ, સમવાયેન ઘટાભાવ, સમવાયેન પટાભાવ આ ચારેય લઈ શકાય. અને સાધ્યતા વચ્છેદક સંબંધથી = સંયોગથી આ ઘટ-પટાદિનું અનધિકરણ એવો પર્વત બની જાય. આમ અહીં જુદા જુદા સંબંધોથી અવચ્છિન્ન એવી છે તે અનંત પ્રતિયોગિતાઓ લક્ષણઘટક બનશે. અને તે તમામ પ્રતિયોગિતાઓના અવચ્છેદકોના ભેદવાળો એવો સાધ્યતાવચ્છેદક લેવાનો રહે. આમ ખરેખર તો બીજા કલ્પમાં જ વધારે ગૌરવ આવવાનું. એટલે અમે જે વાત કરી છે તે જ વધુ યોગ્ય લાગે છે.
mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm.0000000000000000000000
जागदीशी - न चोक्तमतद्वय एव पर्वताद्यनुयोगिकसंयोगादिनावह्नयादेः साध्यतायां तत्तद्धूमेऽव्याप्तिः,ताद्दशप्रतियोगितावच्छेदकसम्बन्धेन प्रतियोगिनो यदधिकरणं तदन्यत्वस्य,-साध्यतावच्छेदकसम्बन्धेन यत्प्रतियोगिसम्बन्धि, तदन्यत्वस्य च, - - हेतुमत्यप्रसिद्धेरिति वाच्यम्;
चन्द्रशेखरीया : ननु तथापि उक्तमतद्वयेऽपि पर्वतानुयोगिकसंयोगेन यत्र वह्निःसाध्यः, तत्र धूमहेतावव्याप्तिः । तथा हि-प्रथमकल्पे साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्ना प्रतियोगिता निविष्टा, अतः तद्ग्रहणाय लक्षणघटकोऽभावोऽपि साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नप्रतियोगिताक एव ग्राह्यः । तथा च
ammimmmmmmmmm
&00000
Panddddddddooool
00000002
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા • ૪૫
10001001001