________________
दीधिति:१६ đơOOOOOOO00000000000000000000000000000000000000000000000000000000000000
सम्बन्धेन स्वसाध्यस्य व्याप्यत्वेन गृह्यते, तेनैव सम्बन्धेन हेतोः पक्षवृत्तिताज्ञानं यत्र भवति, तत्र साध्यं येन सम्बन्धेन हेतोः व्यापकत्वेन गहीतमस्ति. तेनैव सम्बन्धेन साध्यस्य पक्षवत्तिताज्ञानं अनमित्यात्मकं भवति । यथा धूमः संयोगेन वह्निव्याप्यत्वेन गृहीतः, अतो यत्र 'धूमवान् पर्वतः' इति संयोगेन धूमस्य पक्षवृत्तिताज्ञानं भवति । तत्र वह्निः संयोगेन धूमव्यापकत्वेन गृहीतमस्ति, अतः संयोगेन वह्नः पक्षवृत्तिताज्ञानं भवति ।।
ચન્દ્રશેખરીયા: પૂર્વપક્ષઃ “જલં પૃથ્વીત્વાભાવવાનું તાદાસ્પેન જલાતું એવા અનુમાનમાં તમે તાદાભ્યથી જલને હેતુ માનો છો. અને એ રીતે તાદાભ્યથી જલરૂપી ધર્મી એ પૃથ્વીવાભાવ રૂપ પોતાના ધર્મને વ્યાપ્ય છે. એમ માનો છો. પણ એ બરાબર નથી. કેમકે ત્યાં તો જલને સમવાયસંબંધથી હેતુ માનીએ તો ય ઘટી શકે છે. કેમકે જ્યાં સમવાયથી જલ છે. તે તમામ જલાવયવોમાં પૃથ્વીત્વનો અભાવ રૂપ સાધ્ય છે જ. એટલે ત્યાં તાદાભ્યથી હેતુ માનવાની કોઈ જરૂર જ નથી.
ઉત્તરપક્ષ : અરે, ભાઈ ! ત્યાં તો પૃથ્વીમાં જલભેદની સિદ્ધિને માટે જ એ અનુમાન અપાયેલ છે. એ અનુમાનની વ્યતિરેક વ્યાપ્તિ દ્વારા જ પૃથ્વીમાં જલભેદની સિદ્ધિ કરવી ઈષ્ટ છે. જેમકે યત્ર તાદાસ્પેન જલ તત્ર સ્વરૂપેણ પૃથ્વીવાભાવ:
યત્ર પૃથ્વીવાભાવાભાવ=પૃથ્વીત્વ તત્ર તાદાત્મથી જલનો અભાવ=જલભેદ. અહીં વ્યતિરેક વ્યક્તિમાં જ્યાં પૃથ્વીત્વ છે, ત્યાં જલભેદ છે, એ સિદ્ધ થાય છે. અને પૃથ્વીત્વ તો પૃથ્વીમાં જ રહે છે. તો તેમાં જલભેદની સિદ્ધિ થઈ જાય. પણ હવે તમે જો અહીં તાદાભ્યને બદલે સમવાયથી જલ હેતુ માનો. તો પછી જ્યાં પૃથ્વીત્વ
ત્યાં સમવાયથી જલનો અભાવ જલત્યન્તાભાવ જ સિદ્ધ થાય. અને તો પછી પૃથ્વીમાં જલભેદની સિદ્ધિ તો આના દ્વારા થઈ જ ન શકે. જ્યારે ખરેખર તો એ માટે જ આ ગ્રન્થ મુકાયેલો છે. વ્યાપકતાવચ્છેદકસંબંધથી અવચ્છિન્ન એવા વ્યાપકનો અભાવ જ્યાં હોય ત્યાં તે અભાવ દ્વારા વ્યાપ્યતાઘટકસંબંધથી અવચ્છિન્ન એવા જ વ્યાપ્યનો અભાવ સિદ્ધ થાય એવો નિયમ જ છે. અને તેથી વ્યાપકતાવચ્છેદક એવા સ્વરૂપસંબંધથી
જ્યાં પૃથ્વીમાં વ્યાપકનો પૃથ્વીત્વાભાવનો અભાવ છે, તો ત્યાં તમારા કહેવા પ્રમાણે વ્યાપ્યતાવચ્છેદકસમવાય સંબંધથી જ જલનો=વ્યાપ્યનો અભાવ સિદ્ધ થાય. અને તો પછી જલભેદની સિદ્ધિ ન થઈ શકે. માટે અહીં જલભેદની સિદ્ધિ માટે તાદાભ્યથી જ જલ હેતુ લેવો ઉચિત છે.
આ જ વાત દીધિતિકાર કરે છે કે, જેમ હેતુ એ જે સંબંધથી વ્યાપ્ય તરીકે લીધો હોય, તે જ સંબંધથી તે હેતુનું જ્યારે પક્ષમાં જ્ઞાન થાય, ત્યારે જ જે સંબંધથી સાધ્ય એ વ્યાપક તરીકે ગ્રહણ થયો હોય, તે જ સંબંધથી સાધ્યની પક્ષમાં અનુમિતિ થાય છે. એટલે સંયોગથી જ ધૂમ વ્યાપ્ય બને છે. તો સંયોગથી ધૂમવત્તાનું જ્ઞાન થાય, તે પછી જ પર્વતમાં સંયોગથી જ વહિન વ્યાપક તરીકે ગ્રહણ કરાયેલ હોવાથી સંયોગથી જ વનિમત્તાનું જ્ઞાન થાય છે. આમ હોવાથી જ ધૂમ એ સમવાયસંબંધથી વ્યાપ્ય તરીકે ગ્રહણ કરાયેલ નથી માટે સમવાયસંબંધથી ધૂમવત્તાનું જ્ઞાન થાય, તે પછી જ પર્વતમાં સંયોગથી જ વહિન વ્યાપક તરીકે ગ્રહણ કરાયેલ હોવાથી સંયોગથી જ વનિમત્તાનું જ્ઞાન થાય છે. આમ હોવાથી જ ધૂમ એ સમવાયસંબંધથી વ્યાપ્ય તરીકે ગ્રહણ કરાયેલ નથી, માટે સમવાયસંબંધથી ધૂમવત્તાનું જ્ઞાન ધૂમાવયવમાં થવા છતાં ત્યાં સંયોગથી વનિમત્તાનો બોધ થવાની આપત્તિ આવતી નથી. તેમ વનિ એ સમવાયથી વ્યાપક તરીકે જણાયો નથી. માટે જ સંયોગથી ધૂમવત્તાનું જ્ઞાન થવા છતાં સમવાયથી વહિનની અનુમિતિ થવાની આપત્તિ આવતી નથી. આ વાત બધાને માન્ય જ છે.
R
EADAni11000000000010010010116185010100101001001011001001001010101100006ft.11:00:111 otherhistorfolki Editiottitleticolorst1010101011111100%AA%B0E0AADI HAITATION
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૫૪ 11100060000ffff14d0fAAAAAAAAAAAAAAAAAAAHISA:01Hb100010101100 1100 10000 MARRIAGINIft100VINDA111+ foINE/10/htin[10 AALI:10+10000/IT/10/151000Ansfdf6TING RIMIXAKO (AKARAB