________________
સધિતિઃ શરૂ - -
साध्यतावच्छेदकता-घटकसमवायावच्छिन्ना गृहीता । किन्तु सर्वत्र न लक्षणघटकाभावस्यैव साध्यतावच्छेदकताघटकसम्बन्धावच्छिन्ना प्रतियोगितावच्छेदकता ग्रहीतुं शक्या । यथा वह्नित्वनिरूपितसमवायेन यत्र वह्निः साध्यः तत्र घटाभावः लक्षणघटकः भवति । तत्प्रतियोगितावच्छेदकता तु घटत्वनिष्ठा शुद्धसमवायावच्छिन्नैव, न पुन: वह्नित्वनिरूपितसमवायावच्छिन्ना इति सा न गृह्यते । एवं सर्वेषामपि अभावानां प्रतियोगितावच्छेदकता न ग्रहीतुं शक्यते । तथा च अव्याप्तिरेव भवेत् । अतः अत्र भूतले यः वन्यभावः वर्तते। तस्य साध्यतावच्छेदकघटकवह्नित्वनिरूपितसमवायावच्छिन्ना एव प्रतियोगितावच्छेदकता लक्षणघटकत्वेन गृह्यते, तन्निरूपितसम्बन्धेन घटत्वावच्छिन्नघटानधिकरणहेत्वधिकरण-वृत्यभावप्रतियोगितावच्छेदकतायाः घटत्वनिष्ठायाः वह्नित्वे अभावः वर्तते इति लक्षणसमन्वयः । इत्थं च अत्र प्रथमं वहन्यभावम् आदाय , तादृशप्रतियोगितावच्छेदकतानिरूपितस्वरूपसम्बन्धः गृहीतः, पश्चात् तु घटाभावमादाय लक्षणसमन्वयः कृतः इति अतिगहनोऽयं पदार्थः, गांभीर्यधीरतादिगुणान् समाश्रित्यैव चिन्तनं कर्तव्यमिति उपदेशः ।
ચન્દ્રશેખરીયાઃ વસ્તુતઃ ખરી વાત તો એ છે કે, “સાધ્યતાવચ્છેદકતાવરચ્છેદક-સંબંધાવચ્છિન્ન એવી જે પ્રતિયોગિતાવચ્છેદકતા હોય, તગ્નિરૂપિત-સ્વરૂપસંબંધથી જ પ્રતિયોગી સામાન્યાનધિકરણ-હત્યધિકરણવૃત્તિઅભાવપ્રતિયોગિતાવછેદકતા એ પેલા સાધ્યતાવચ્છેદક ધર્મમાં ન રહેવી જોઈએ.” એટલું જ લક્ષણ બનાવવું.
જો આમ ન કરો, તો “વનિમાનું ધૂમાત્ સ્થળે વાંધો આવશે. અહીં વહિનત્વ એ સાધ્યતાવચ્છેદક છે. એટલે આમ તો સાધ્યતાવચ્છેદકતાવચ્છેદક સંબંધ સમવાય જ બને. કેમકે વનિત્વ એ સમવાયથી રહે છે. પરંતુ
જ્યાં વનિત્વનિરૂપિતસમવાયને જ સાધ્યતાવચ્છેદકતા-અવચ્છેદક તરીકે લેવામાં આવે ત્યાં એ સ્થાન સાચું હોવા છતાં વાંધો આવશે. વનિત્વનિરૂપિતસમવાય માત્ર વહિનામાં જ મળે. બીજે કશે ન મળે. હવે તમે કહી હૈ ગયા છો કે, “હે–ધિકરણવૃત્તિ-અભાવપ્રતિયોગિતાવચ્છેદકતા એ સાધ્યતાવચ્છકતાવચ્છેદકસંબંધાવચ્છિન્ન જ 9 લેવાની છે. અહીં સા.અ.અ.સંબંધ વનિત્વનિરૂપિત-સમવાય છે. એ સંબંધથી વનિત્વવાળા એવા વહિનનો અભાવ તો લઈ શકાય જ નહિ. કેમકે એના પ્રતિયોગી વહિન તો સાધ્યતાવચ્છેદક-સંયોગસંબંધથી હે–ધિકરણમાં રહેલા જ છે. એટલે વન્યભાવ ન મળે. હવે ઘટાભાવ મળી તો જાય. પણ તેની પ્રતિયોગિતાવચ્છેદકતા એ ઘટત્વમાં આવે. અને એ ઘટત્વ સમવાયથી રહેતો હોવાથી એ પ્રતિ.અવ.તા એ સમવાયાવચ્છિન્ન બને. પરંતુ એ ઘટત્વ વહિનત્વનિરૂપિતસમવાયથી તો ક્યાંય રહેતો જ નથી. એ સંબંધથી તો માત્ર વહિનત્વ રહેવાનો છે. એટલે અહીં પ્રતિ.અવતા. એ સાધ્યતાવચ્છેદકતા-અવચ્છેદક એવા વનિતનિરૂપિતસમવાયથી અવચ્છિન્ન તો મળવાની જ નથી.
આનો સાર એ કે વનિત્વમાં આવનારી પ્રતિયોગિતાવચ્છેદકતા જ વનિત્વનિરૂપિત સમવાયાવચ્છિન્ન છું બનવાની. કેમકે માત્ર વનિત્વ જ આ સંબંધથી રહી શકે છે. પણ એ માટે તો વહુન્યભાવ લક્ષણઘટક બનાવવો 3 પડે, જે બનતો નથી. અને બીજો કોઈપણ અભાવ લો, તો પ્રતિયોગિતાવચ્છેદક ઘટત્વાદિ જ બનશે. અને એ તો આ સંબંધથી ક્યાંય રહેતા જ નથી. એટલે તાદશપ્રતિયોગિતા-અવચ્છેદકતા એ વનિત્વનિરૂપિતસમવાયાવચ્છિન્ન મળવાની જ નથી. અને તેથી લક્ષણ સમન્વય ન થતા અવ્યાપ્તિ આવે.
આ માટે જ, “વસ્તુતઃ”નો ખુલાસો જરૂરી છે. હવે વહુન્યભાવ સરોવરાદિમાં તો મળે જ છે. અને ત્યાં વનિત્વમાં આવેલી પ્રતિયોગિતાવચ્છેદકતા એ સાધ્યતાવચ્છેદકવહિનત્વનિરૂપિત સમવાયસંબંધથી અવચ્છિન્ન મળે જ છે. હવે આ બાજુ ઘટાભાવાદિ લક્ષણઘટક બનાવીએ તો ઘટાભાવપ્રતિયોગીઘટસામાન્યનું સંયોગથી ઉં
સિદ્ધાંત લક્ષણ ઉપર ચન્દ્રશેખરીયા નામની ટીકા ૦ ૨૫ (1010100001010000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000101010
AT
TT :
Art 1 : iTB