________________
અધ્યાય ૨જો.
સુત્ર સામુહિક
—
આગાહી અવસર. અખંડ ભૂમંડલાચાર્ય સ્વામિ શ્રી મંગળસૂત્રમ કરે છે તેમ નર કિંવા નારી, પ્રત્યેક મનુષ્યના લલાટ, કંડ, વા, પેટ, બરડે, બે હાથ, પહેચા, હથેલી, બંધ ને પગના પંજ તથ. તળિયાં–માનવદેહના સર્વ વિભાગે અને અંગ ઉપાંગ પર ભગવાન શિવજીની આજ્ઞાથી બ્રહ્માજીએ ભૂત, ભાવિ ને વર્તમાનની આગાહીઓ નેધી છે. કેનું કેટલું આયુવે છે, કયે સમયે કેટલાં ને કેવાં સંતાન અવતરશે, કયે સમય કર્યો છે કે બનાવ બનશે, લાભવાની થવી, પ્રકૃતિ દુર નાદુરસ્ત રહેવી. માનસિક શાંતિ કે અશાંતિ ભોગવવી ને આવી અનેક આધી, વ્યાધી અને ઉપાધિયુકત જીવનશિલાને પરખવાનાં ચિ મુક્યાં છે.
માણસનો જન્મસમય, શરારબંધારણ, સ્વભાવ, અને એવા અનેક માહિતીઓ આ શાસ્ત્રનું જ્ઞાન થવાથી સરળતપુર્વક જાણી શકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com