________________
પ૦
અધ્યાય-૫
મનુષ્યની જીંદગી ૩૮ વર્ષની માનવી. ટચલી આંગળીની જોડેની આંગળીના મુળ તળે એક જવ જેવડી જ્ય જેવી રેખા જણાતી હોય તે તેનું જીવન ૬૬ વર્ષનું જાણવું.
નાની આયુષ્યરેખા ટુંકું આયુષ્ય બતાવે છે. લાંબી આયુષ્યરેખા લાંબુ આયુષ્ય બતાવે છે. આયુયરેખા કાળા રંગની હોય તે સમાન ભાગે સુખદુઃખ ભોગવવાનું લખ્યું છે એમ માનવું. માતાપિતાને કુસંપ,
અંગુઠે અને તેની પાસેની આંગળીઓની મધ્યમાંથી બે મોટી રેખાઓ નિકળીને પહેચા તરફ આવતી હોય, ને તેમાંની એક હથેળીની મધ્યમાંથી આવતી હોય ને બીલ અંગુઠા તરફથી આવતી હોય, તેમાંયે હથેળીની મધ્યમાં થઈને આવનાર રેખા જે સ્થળેથી નીકળીને પહોંચાને મળતી હોય ત્યાં સુધી જે આખી હોય તે તે માણસના માતાપિતામાં તેમજ તે માણસને પોતાના માતાપિતા સાથે સંપ રહે. રેખા જો તુટક પડી હોય તો માનવું કે તેને માતાપિતા સાથે સંપ નથી કે તેનાં માતાપિતામાં પરસ્પર સંપ નથી,
આયુષ્ય ને જીવન. ધંદિક માર્ગપ્રવર્તક દ્વારકામાધીવર શ્રી સમાધિ સાચાય મહારાજ ફલસામુદ્રિકને આયુષ્યજીવન ને મૃત્યુનો વિષય ચર્ચતાં જણાવે છે કે – ઢંકા આયુષ્યને પિતા.
જે માણસના હાથના પંજાની હથેળીમાં મટી ત્રણ રેખાઓમાંની જે વલી રેખા નાની દેખાતી હોય તે જાણવું કે તેના પિતાનું આયુ ટુંક છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com