________________
ગ્રાડસામુદ્રિક
પપ
પૈસાદાર નહિં બનતાં માલદાર માણસના સંબંધમાં અધિક આવવા પામે છે. ત્રિાણ, અકુશબિદુ.
હળીમાં કેટલીક વાર સ્વતંત્ર રેખાઓથી ત્રિકોણ બનતા દેખવામાં આવે છે. આ ત્રિકોણનો આકાર તેને ધરાવનારનાં અહરાનાં સારવ્યવહારનાં કાર્યોમાં, જા પુલ કરેલી ચળવળમાં સત્તા સ્થપવામાં ને સમાજવ્યવસ્થા નળવવામાં તેને બેનમુન. બહાર ને જીત મેળવનાર જણાવે છે. અંકુશનો આકાર જે સ્થળે
જોવામાં આવે છે, તે સ્થળનું પણ તે અતિ શુભ ફળ આપે છે. બિન્દુનું પ્રતિક વિશેષે કરી માણસના હાથના પહેચાની હથેળીમાં
આવેલી રેખાઓ પર આવેલું જણાય છે. વર્તુળ, જાળી, જવ.
હથેળીમાં જણાતી વર્તુળની આછી ભાસતી આકૃતિ સુર્ય દેવતાના ગ્રહદ પરજ શુભ પ્રભાવ પાડે છે. વર્તુળની આછી જતી આકૃતિ સુર્યદેવના રહસદન પર ચક્ર સમાન પ્રતાપ પાડે છે. આ પ્રકારનાં ચ ધરાવનાર માણસ પુર્ણ પ્રતાપશાળી હોય છે. હળીમાં જાતિ જાળીના આકાર દેવતાઓનાં બિનભિન્ન સ્થળો પર નજરે પડે છે. જે માનવહથેળીમાં ગુરૂ મહારાજના મંદિર પર જાળીની આકૃતિ દેખાય છે તેવા મનુષ્યોની જંદગીમાં ગુરૂગ્રહના દુર્ણે જણાય છે. આવી અવસ્થાવાળે માણસ અતિશય અભિમાની ને આપખુદ ખાસિયતો હોય છે. જે હથેળીમાં શનિદેવતાના સ્થાન પર જાળીની નિશાની જણાતી હોય, તો તે મનુષ્યમાં શનિગ્રહના દુર્થણે જણાય છે. આ માણસ અતિ ઉદાસ, ફિકરમંદ છળકપટી અને ઘાતકી દેવામાં આવે છે, માણસના હાથની હથેળીમાંની જવની આકૃતિ સામાન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com