________________
૧૨૧
?
કે
સી સામુદ્રિક મહારાણ.
કમળ સમાન કોમળ હાથવાળી સ્ત્રી મહારાણી સમાન ભોગ ભેગવનાર ભામિની હોય. સુખી..
જે સ્ત્રીના પંજાના મૂળમાંથી એક રેખા નીકળીને ઉપર વચલી આંગળીના મૂળ સાથે ભળી ગયેલો જણાતી હોય, તે ઉર્ધ્વરેખાને હથેળીમાં કે પગના તળિયામાં ધરાવનાર સ્ત્રી નાના પ્રકારનું સુખ ભોગવનાર થાય. શતં જીવી. ., જે સ્ત્રીના હાથની ટચલી આંગળીના થડમાં એક નાનકડી રેખા જણાતી હોય, તે સ્ત્રી સે વર્ષનું આયુષ્ય ભેગવનાર હોય. પતિવ્રતા,
જે સ્ત્રીના હાથની ટચલી આંગળીના થડમાં એક નાનકડી રેખા જણાતી હોય, ને એવી રેખા જે વચલી આંગળીના જડમૂળમાં જણાતી હોય, તે તે રેખાવાળી સ્ત્રી પતિવ્રતા સ્ત્રી તરિકે પંકાય. સત્યવાદી, સમાજપ્રિય, સ્ત્રીશકિત.
- જે સ્ત્રીની હથેળની ટચલી આંગળીના થડમાં એક નાની રેખા હેય, ને એવી રેખા નીચે તરફ નમેલી હોય, તે તે રેખાવાળી સ્ત્રી ધર્મશીલ, ધનવાન, સાયવાદી ને સમાજપ્રિય સ્ત્રીશકિત તરીકે ઓળખાય. ટુંકા આયુષ્યવાળી.
" જે સીના હાથના અંગુઠાની નીચે નાની રેખાઓ ભેગી થઈ ગયેલી હોય, તે રી ટુંકા આવરવાળી હેય.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com