________________
પ્રશ્નસામુદ્રિક
૧૫ જશે. એનું ચિહ્ન આપના ગુણવિભાગ પર તલ છે એમ શનિ મહારાજ સંભળાવે છે.
- આપને પ્રશ્ન પરમાથે પ્રકૃતિને હોવાથી ધર્મકાર્ય થવાના શુભ શુકન છે. આપને સંપત્તિની સિદ્ધિ થશે, મનવાર્ષિત વસ્તુ મળશે. આપના ખરાબ પ્રહ જતા રહી હવે સારા ગ્રહ આવ્યા છે. આપ મંગળ મહારાજનો મંત્રજાપ જપ અને શ્રી મીનાક્ષીદેવીની પૂજા કરજે. એથી આપના પ્રતિસ્પર્ધાિઓ તથા હિતશત્રઓનો સંહાર થશે. એની સાબિતી આપને આપના સ્નેહસંબંધીની: સાથે ઉંચું દિલ રહે છે, એવું રાહુકેતુ જણાવે છે.
વણઝમર્મપ્રવર્તક દ્વારકા માધીશ્વર શંકરસ્વામિ શ્રી પ્રકાથતીર્થ મહારાજ સામુદ્રિક ભાગ્યાંકફળ વિષે દર્શાવે છે કે –
આપના પ્રશ્નના શુકન શુભફળસૂચક છે. આપે આપના ઉરમાં જે મહાન કાર્ય કરવાની કલ્પના કરી છે તે કાર્ય નિર્વિને સમાપ્ત થશે. આપનું ધાર્મિક બળ વિશેષ છે. હવે આપને સુખશાંતિ મળશે, સ્નેહીથી સહાયતા સંપાદન કરશે, બંધુની મુલાકાત લઇ શકશે, કળાકૅશલ્યમાં લાભ મેળવશો, પુત્રની પ્રાપ્તિ થશો. આ૫ શનિ મહારાજની સેવા કરજે અને શ્રી સિંહવાહિનીદેવીની ભક્તિ કરજે, તેથી આપને વિજયકતિની સીદ્ધિ મળશે, એની નિશાની આપને આપની ગૃહિણીની સાથે નિશદિન કયોકંકાસ થયા કરે છે એવું વચન ગણપતિનું છે.
કાર્તિકસ્વામિ. આપના આ પ્રશ્નના શુકન આપને ગૃહમન્દિરે માંગલિક અવસરે વાજિંત્રો વગાડનારા છે. ગૃહસંસારમાં ફાયદો મળશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com