________________
૧૯૪
અધ્યાય ૧૭
તે બહુ પુત્રવાળા અને અને સુખભાગ ભાગવે, તેમજ સ્વરૂપવાન ચાય. આ સ્થાન વિદ્યા માટે નિખાય છે.
શત્રુસ્થાન.
ઠ્ઠા શત્રુસ્થાનમાં સૂર્યનારાયણુ અને મંગળમહારાજ પડયા હ્રાય હેાય, તે માનવીને માથે વૈવર થાય નહિ અને કદાચ સંજોગક્ષાત શત્રુ થાય તેપણુ તેમનેા સહાર થાય. શનિમહારાજ પડયા તે દુશ્મનાથી પૂજાય, શુક્રદેવતા પડયા હોય તો બુદ્ધિબળવિનાના અને. બુધદેવ પડયા હ્રાય તો ગાંડા, પાગલ કે દિવાના બને અને ચન્દ્રમા પડયા હોય તે મૃત્યુ પામે.
શ્રીસ્થાન.
સાતમા સ્ત્રીસ્થાનમાં સૂર્ય ભગવાન, માંમળમહારાજ, અને શનિદેવતા, એટલા ગ્રહદેવા પૈકી એક અથવા વિશેષ ગ્રુહદેવે ડયા હાય, તે તે મનુષ્યની પત દુષ્કર્મ કરનારી અને અને સતિ પશુ કમતી થવા પામે. ગુરૂમહ, ચન્દ્રગ્રહ. શુક્રગ્રહુ અને સુધમ્ર એટલા પૈકી એક અથવા વિશેષ ગ્રહદેવતાઓ પડયા હાય તે બહુ પુત્રવાળી, સાંન્દવાન તથા કાકાનાં મતને વશ કરે એવા સ્વભાવવાળી પત્નિ થાય. સ્ત્રીના જન્માક્ષરમાં આ સ્થાન પતિ સબંધી છે.
મૃત્યુસ્થાન
આઠમા મૃત્યુસ્થાનમાં ભગવાન દે સર્વે દેવતાઓ પૈકી કહ્યુ એક અયવા વધુ દેવા પડ્યા ડ્રાય, તે માનવી દુષ્ટ બુદ્ધિવાળા, શસ્ત્રના ધાથી શરીરે સ`કટ સહેતા, સુખશાંતિ સિવાયના અને વિશેષ વ્યાધીવાળા અને. તેથી એ સ્થાનમાં એક પણ પ્રદેવ પડયા હૈાય તે શુભ અર્થાત
સારા ન જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com