________________
શાંતિસામુદ્રિક
૨૦૫
•
•
•
•
•
•
•
નબળા કેતુદેવતા.
નબળા કેતુદેવને સ-તુષ્ટ કે પ્રસન્ન કરવાને માટે સોનું, સીસું, લસણિયાનું નંગ, તલ, બકરું, તેલ, કાળા રંગનું વસ્ત્ર અને કળા પુષ્પનું યથાયોગ્ય પાત્રે પુણ્યદાન કરવું તથા સત્તર હજાર જપ ઘીનો દીપક પ્રકટાવીને અને અગરબત્તીને ધૂપ સળગાવીને કર્યા કે કરાવવાથી તે મનુષ્યને બધી વાતે ઘણું સુખ ઉત્પન થશે, સત્તતિનું સુખ સંપાદન કરશે અને લક્ષ્મીને લાભ મળશે તેમજ અંતરમાં સંકલ્પ કરેલ તથા લક્ષમાં લીધેલું ધારેલું કાર્ય સફળ થઈ યશ અને વિજ્ય મળશે
નબળ: નવગ્રહાનાં જ દાનને શાસ્ત્રાનુસાર વિધિ આ
મુજબ છે.
રાશિઓના ગ્રાનાં નં.
બારે રાશિઓની વ્યકિતઓએ પોતે ધારણ કરવાનાં ગ્રહનનાં નામે પણ ઉપયોગી થઈ પડે તેમ હોવાથી અત્રે આપવામાં આવે છે.
મેષ રાશિવાળાં સ્ત્રી પુરૂષેએ પરવાળાનું નંગ ધારણ કરવું શ્રેયસ્કર છે, તે જ પ્રમાણે વૃષભ રાશિવાળાએ હીરાનું, મિથુન રાશિએ પાનાનું, કર્ક મેતિનું, સિંહ માણેકનું, કન્યાએ પાનાનું, તુલાએ હિરાનું, વૃશ્ચિકે પરવાળાનું, ધનરાશિએ પોખરાજનું મકરરાશિએ નીલમનું, કુંભરાશિએ નીલમનું અને મીન રાશિવાળાએ પોખરાજનું નંગ પહેરવું લાભદાયક છે. સ્વરાશિને અનુકુળ નંગે મનુષ્યને લાભદાયક થઈ પડે છે. ગ્રહદોની અમીદ્રષ્ટિ.
ઉપર દર્શાવ્યા પ્રમાણે વિધિ અને પુછયદાન કરવાથી નબળા ગ્રહદેવતા જેમ પ્રસન અને સંતુષ્ટ થઈ મનુષ્ય ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com