________________
અધ્યાય ૧૯ મિ. : તલનું રહસ્ય
શરીરપરના તલ અને લાખાં. માનવદેહ પર જે કાળાં ટપકાં જેવાં નાનાં ચિહે દ્રષ્ટિએ પડે છે એને “તલ' નામથી પિછાનવામાં આવે છે. આ તલ
તિષશાસ્ત્રની દ્રષ્ટિએ ઘણે અગત્યને ભાગ ભજવે છે. દેહ પર વિખેરાયેલી હાલતમાં એ મળી આવે છે, કેટલીક વખતે તે તે હારની હારમાં પણ હોય છે. કેઈક તલ મોટા તે કઈક ન્હાના હોય છે. તલ મનુષ્યના જન્મથી હોય છે અને તે પછી પણ થાય છે. આ માટે કઈ ખાસ નિયમ નથી, પણ એટલું તે સ્પષ્ટ છે, કે એ મનુષ્યની ગ્રહદશા પર આધાર રાખે છે. કેટલીકવાર વયના પ્રમાણ સાથે તલ પ્રકાશમાં આવે છે અને પુખ્ત જુવાનીમાં એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
કેટલીક વખતે તલ જુદી જુદી વયે પણ નજરે પડે છે. ૨૫ વર્ષ સુધી હાથ કે પગ પર તલ ન મેળવનાર વ્યકિતને તે પછી તલ જણાઈ પણ આવે છે.
તલની જગ્યા એક નથી હોતી. આખા શરીરના ગમે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com