________________
२०६
અધ્યાય-૧૮
અમીદ્રષ્ટિ રાખે છે, તેમ ઉપર બતાવેલાં દરેક રાશિનાં પ્રહન દેહ ધારણ કરવાથી પણ નબળા ગ્રહદેવતા સતુષ્ટ અને પ્રસન્ન થઈ કૃપાદ્રષ્ટિ રાખે છે. આના પુણ્યપ્રતાપે માનવીના માથા ઉપર ઝુમતી મહાન મુશીબતેને નાશ થાય છે, કલેશ કંકાસ અને નિર્ધનતાનું નિન્દન થાય છે. દરિદ્રતા જડમૂળથી નાબુદ થાય છે. લક્ષ્મીનો લાભ મળે છે. કીર્તિની કમાણી થાય છે, યક્ષ વૃષિ પામે છે, માનમાં વધે છે, તઆબરૂ જામે છે અને તનબદન તાકાત તથા તંદુરસ્તીવાળું બની નવચેતન અને નવવન પ્રાપ્ત કરે છે. મે મુકિતને માર્ગ જડે છે અને મનુષ્યને ભાગ્યોદય તેમજ ઉધાર થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com