________________
૨૦૮
અધ્યાય-૧૯
ભાગ પર તે થાય છે. શરૂઆતમાં તે લાલ કથ્થાઈ રંગનો હેમ છે. તે પછી ધીમે ધીમે કાળા રંગવાળા બને છે. - નલ સિવાય બીજું પણ એક ચિહ્ન મનુષ્યના શરીર પર થાય છે. એ ચિન્હ “લાખુ - છન” એ નામથી ઓળખાય છે. કેટલાક માણસના શરીરની ચામડી પર આકાર વગરના ન્હાનામેટા ડાઘા જેવા માં આવે છે. આ ડાઘા લીલા, કથ્થાઈ રંગના તેમજ કાળા પણ હોય છે, અને તે શરીર પરથી ફીટે એવા હૈતા નથી. તલની માફક જ્યોતિષશાસ્ત્ર એની પણ અગત્ય સ્વીકારી છે. જેના શરીર પર લાખુ હોય છે, તે ભાગ્યશાળી અને સુખી ગણાય છે. કેટલાકેમાં તે એવી માન્યતા છે, કે જેના શરીર પર લાબું હોય છે, તે પુનઃ સ્વગૃહેજ જ હોવા જોઈએ.
હવે આપણે તત્ર વિશે જોતિષશાસ્ત્ર શું કહે છે એ જોઇએ.
માણસના કપાળ પરનો તલ બુદ્ધિશાળી અને કુનેહબાજ વ્યકિતત્વ સૂચવે છે. જેને એ જગ્યાએ તલ હોય છે, તે બોલવામાં ચતુર અને કામમાં પાવરધો હવે જોઈએ. - ડાબી આંખ પર જે તલનું ચીહ્ન નજરે પડે, તે સમજવું કે એ માણસ અસ્થિર મગજને. મરજી મુજબ વર્તનારે અને રખડેલ હા જોઈએ.
જમણી આંખ પરનો તલ પ્રેમાળ સ્વભાવ અને પરમાથી વૃતિનું સૂચન કરે છે.
નાક પર તલ હોય, તે તે મુસાફરીનું સાહસ કરનાર અને ધરેલાં કામમાં ફતેહ મેળવનાર થાય છે.
નાકની દાંડીએ જે તલ હોય, તે તે વિચારવન્ત અને સાપ દીલને હું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com