Book Title: Samudrik Shastra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 222
________________ અંગુઠો અને સ્વભાવદર્શન. . ક *""""""""" ana w ... ચિત્ર નં. ૧ 'યત્ર નં-૨ માનવજીવનમાં હાથને અંગુઠો અગત્યનો ભાગ ભજવે છે. જેમને ચિત્ર નંબર ૧ પ્રમાણે અંગુઠે હેય છે, તેઓ બહુજ માયાળુ, ભલા, વિશ્વાસુ અને ઉદાર હોય છે. અ-આ પ્રમાણેનો જેઓ સ્પષ્ટ નખ ધરાવે છે, તેઓ બુધિમાન, પોતાની રહેણીકહેણીમાં નીયમીતતાવાળા અને સ્થિતિચુસ્ત હોય છે. જે આથી અ-ામાં બતાવ્યા કરતાં નખને પ્રવેશ સાંકડે તથા સપાટી ખરબચડી અને વકીચુકી હોય, તે તેઓચીડીયા સ્વભાવના, બુધિમાં વિકૃતિ ધરાવનારા, અનિયમીત, ઈર્ષાળુ. અાક્ત, અને વિચિત્ર પ્રકારની ખાસીયતથી રંગાયેલા હોય છે. તેમની આખાએ જીવનની કારકીર્દી બેઠડુ, આળસુ અને દભી હોય છે. તેઓ મોટીમોટી વાત કરવામાં તે છે કે એકકા હોય છે, પરંતુ જયાં અમલમાં મુકવાને સમય આવે ત્યારે તેમાંનું કશુએ હોતું નથી. આ ઉપરાંત વ્યસની, દુરાચારી અને અનેક દુષણવાળા પણ હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228