________________
તવાનું લક્ષ્ય
વાન હોવું જોઇએ. જે કાઇને હદયની શ્વાસનળીની ઉપર તલ હાય, તે હમજવું કે તે આગલા જન્મમાં સ્ત્રી હોવું જોઈએ.
સ્ત્રીને જે છાતીએ તલ હોય, તે તેને રાજ્યસરખું સુખ મળશે. આવા તલવાળી ની ચપળ અને બાહોશ ગણાય છે.
પેડુ ઉપર તલ ધીરે, ખાઉધરે અને સ્વાર્થ સ્વભાવ બતાવે છે.
ડાબા પગ ઉપર તલ આનંદી સ્વભાવ દર્શાવે છે. જે કોઈ છોકરીને એ જગ્યાએ તલ હેય, તે જાણ્યું, કે ભવિષ્યમાં એ એક સારામાં સારી પત્નિ બનશે.
જમણા પગ પર તલ ગરીબ અને નાજુક લાગણી બતાવે છે. આ જગ્યાએ જેને તલ હોય છે તે માણસ પિતાના પર બીજને રાજય કરવા દે છે.
જમણુ ઘુંટણ પરનો તલ યુવાન વયે માન આબરૂ પ્રાપ્ત કરાવે છે. વળી આ જગ્યાએ જેને તલ હોય છે, તે સ્ત્રીસંબંધી ભાગ્યશાળી નીવડે છે.
ડાબા ઘૂંટણે જેને તલ હોય છે તે આબાદ, સુખી અને પ્રેમમાં વફાદાર હોય છે. પિટ પર તલ ઉદારવૃનિ અને ખર્ચાળ સ્વભાવ બતાવે છે.
નખ પરની નિશાનીઓ. અ ગુદા પરના નખની સફેદ નિશાની પ્રેમ બતાવે છે.
, , , કળી , ગુન્હ , પહેલી આંગળીને , સફેદ , લાભ
, , , કળી નુકશાન ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com