________________
૧૦
અધ્યાય ૧૯
સ્વભાવવાળો હા જોઈએ. આ જગ્યાએ જેને તલ હોય છે તે પોતાનું ધારેલું કામ દ્રઢ મનથી પાર પાડે છે.
ગરદન પર તલ મુસાફરી કે પછી દેશવાસના સૂચક ચિહ્ન રૂપ છે.
ગરદનની વ ચ્ચે જેને તલ હોય તે માણસ મારા અકસ્માતમાંથી બચી જવાને સરજાયે હોય છે.
જમણા ખભાપરનો તલ મકકમ અને સત્તાશીલ સ્વભાવનું સૂચન કરે છે, જયારે ડાબા ખભા પરના તલ લહેરીપણું અને ઉડાઉ સ્વભાવ બતાવે છે.
ડાબી બગલમાં તલ હોય, તે તે લડાઈઝઘડામાં યશ અપાવનાર અને મકકમ સ્વભાવ બતાવનાર ગણાય છે.
જમણું બગલના તલ વૈભવ અને સુખ આપનારે હોય છે. કેટલીક વખતે આ તલ ખર્ચાળ સ્વભાવનું પણું દિગ્દર્શન કરાવે છે.
ડાબા હાથ પર કેણી અને કાંડા વચ્ચેને તલ પરગજુ મજ હેતાળ સ્વભાવ બતાવે છે.
જમણી બાજુની કેરું ને કાંડા વચ્ચેનો તલ વિશ્વાસુ ને આપેલા વચન પાળનારે સ્વભાવ બતાવે છે. આ જગ્યાએ જેને તલ હોય છે, તે માણસ ભરાંસાપાત્ર ગણી શકાય છે.
જમણા હાથની ઉપરના ભાગમાં તલ હોય, તે હમજવું કે તે માણસ અસ્થિર વિચારને અને ભુ કરનારે હેવો જોઇએ.
ડાબા હાથના ઉપલા ભાગમાં જેને તલ હોય તે પરગજી ભાવનો હોય છે. બીજા ઓ પ્રત્યે તેને માન અને દયા ઘણી સારી હોય છે.
છાતીની વચ્ચે વચ્ચે તલ હોય, તે તે ભાગ્યવાન તેમજ ધનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com