________________
નાકના ટેરવા પરનો તલ પ્રેમાળ પતિ કે પતિનું અને કરે છે. આ જગ્યા પર જેને તલ હોય છે, તે સ્વામી નાર પ્રત્યે પ્રેમમાં વાદાર નીવડે છે.
જે માણસના ડાબા ગાલ પર તલ હોય, તો હમજવું કે તે પ્રેમમાં સુખી અને હેતાળ હોવો જોઈએ.
જમણું ગાલ પર તલ ૫ણું સુખી અને પ્રેમાળ સ્વભાવનું દર્શન કરાવે છે.
મુખના જમણે ખુણુ પર તલ હોય, તે સમજવું કે એ માણસ સભ્ય અને ટાપટીપવાળો હોવો જોઈએ. | મુખના ડાબા ખૂણું પરને તલ માણસની ઉદારવૃત્તિ દર્શાવે છે. પરંતુ સાથે સાથે ભવિષ્ય પ્રત્યેની તેની બેદરકારીનું પણ સૂચન કરે છે.
હડપચી પર તલ આબાદી અને પ્રતિષ્ઠાસૂચક ગણાય છે.
કાન પર તલ હોય, તે તે ધનવાન અને માન મેળવનારી વ્યકિત હોવી જોઈએ.
જમણા કાનની નીચે જેને તલ હોય તે માણસ ભેળા, શરમાળ અને એકાંતપ્રિય હવે જોઈએ.
ડાબા કાનની નીચે જે તલ હૈય, તે તે આકર્ષક અને કપ્રિય હવે જોઇએ. વળી તે ઘણા મિત્રો ધરાવતે અને સારી યાદદાસ્તશક્તિવાળો હોવો જોઈએ.
ઉપરના હોઠ પર જે તલ હોય, તે તે વારસદાર બનવાને સંભવ વ્યક્ત કરે છે. આ તલવાળના ભવિષ્યમાં સુખી જીવન લખાયેલું છે.
નીચેના હોઠ પર તલ હોય, તો તે ચીડાઉ અને હઠીલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com