Book Title: Samudrik Shastra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 223
________________ અધ્યાય-૧૯ બ-અ પ્રમાણે ચિત્ર મુજબનો જેમને નખ પછીના પ્રદેશ તદ્દન સીધે સપાટ અને રકત વર્ણને હોય છે તેઓ હ મતવાન, ચાલાક બુધિના, વિચાર્વત, ઉદ્યમી ને ગભારે માલમ પડે છે અને ક-ક પ્રમાણેની વાંકીચુકી લાઇન ધરાવનાર માણસે અસંયમી, તીવ્ર કામવાસનાવાળા, મંદ બુદ્ધિવાળા, લાગણું વિનાના, સ્વાથી, અત્યંત મતલબી અને માનવતાની લાગણીથી પર હોય છે. હવે નખની નીચે જે ચીક્ષા આપવામાં આવ્યાં છે તેની સમીક્ષા નીચે મુજબ છે. (૧) જેઓ ડ-ઘ અને ઈ આ ત્રણેય ચડે સમાન અંતરે અને સ્પષ્ટ રીતે ધરાવે છે, તેઓ બાપકમાં હોય છે. તેમની જીંદગીમાં તેઓ કદી પણ સ્વાશ્રયી જીદગી ગાળી શકતા નથી. એટલું જ નહિં, પરંતુ પોતાની રેકી પણ પ્રમાણીકપણે અને જાતમહેનતથી તેઓ કમાવાને અશકત હોય છે. તમે જીવનને ક્રમ માત્ર ભેગવિલાસમાં સમાપ્ત થાય છે. તેઓ નવીનતાના પૂજારીઓ હોય છે. કોઈપણ વસ્તુની નકલ કરીને અને બેટ દંભ પોતાની શકિત અને મર્યાદા બહાર - જગતને તેઓ એમ ઠસાવવા પ્રયત્ન કરે છે, કે તેઓ શ્રીમતિ પર તુ વાસ્ત. વિક રીતે તેમ નથી હતુ અને તેમના ઘ પુરી તાં નિઃસહાય રીતે રજુ થાય છે, એટલે કે આખરે તેમની સ્થિતિ, દયાપાત્ર બની રહે છે. (૨) જેઓ ડ અને ઈ એટલે કે પહેલું અને છેલનું ચીફ ધરાવે છે, તેઓ અસાધ્ય રોગથી પીડાતા હોય છે. તેઓ અશક્તિ, લકવે, ક્ષય, દમ કેન્સર, પેટનાં દર્દો ત્યાદિથી પીડાતા હોય છે. કેટલાક માણસાને માનસિક વિકૃતી પણ આવાં ચાહો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228