________________
અધ્યાય ૧૮ મા. : શાંતિસામુદ્રિક :
——
ગ્રહશાંતિના શાસ્તિય ઉપાય.
છે
આપણા આર્યાંના વૈદિક ધર્મશાસ્ત્ર નવ ગ્રહદેવતા એમ પોતાની સનાતન ગ્રન્થસમૃદ્ધિ દ્વારા દર્શાવે છે. આ નવ ગ્રહદેવતાઓનાં નામ અનુક્રમે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ (ગુરૂ), શુક્ર, શનિશ્ચર, (શનિ), રાહુ અને તુ છે.
સારામાઠા ગ્રહા. ઉપરોકત ગ્રદેવતા ચુન્ન અર્થાત સારા એટલે કે લાગ ધારા પણ હેાય છે અને અશ્રુન્ન અર્થાત નડતા કે હાનિ પહોંચાડનારા પણુ હાય છે. જ્યારે તે શુભગ્રહો તરીકેના સ્થાને વિરાજમાન હેાય છે, ત્યારે તેઓ કામ કરે છે અને જયારે અશુભ ગ્રહે। તરીકેના સ્થાને હાય છે, નુકશાન કરે છે.
ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com