Book Title: Samudrik Shastra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 209
________________ २०० અધ્યાય-૧૭ (૧૭) શુભ કેતુદેવતા. ૧-૩-૬-૯-૧૦-૧૧ એટલા સ્થાનમાં જન્મરાશિ તથા નામરાશિથી કેતુદેવ હોય, તો તે માનવીને પુત્રપુત્રિની પ્રાપ્તિ કરાવી ધનને ઢગલો અપાવે. (૧૮) અશુભ કેતુદેવતા. ૨-૪-૫-૭-૮-૧૨ એટલા સ્થાનમાં જન્મરાશિ તયા નામરાશિથી કેતુદેવતા હોય, તો તે મનુષ્યને બધી વાતે બહુ દુઃખ ઉતપન્ન કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228