________________
२००
અધ્યાય-૧૭
(૧૭) શુભ કેતુદેવતા.
૧-૩-૬-૯-૧૦-૧૧ એટલા સ્થાનમાં જન્મરાશિ તથા નામરાશિથી કેતુદેવ હોય, તો તે માનવીને પુત્રપુત્રિની પ્રાપ્તિ કરાવી ધનને ઢગલો અપાવે. (૧૮) અશુભ કેતુદેવતા.
૨-૪-૫-૭-૮-૧૨ એટલા સ્થાનમાં જન્મરાશિ તયા નામરાશિથી કેતુદેવતા હોય, તો તે મનુષ્યને બધી વાતે બહુ દુઃખ ઉતપન્ન કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com