________________
૧૯૮
અધ્યાય-૧૭
•
•
•
• •
•
•
•
(૭) શુભ બુધવતા.
૨-૪-૬-૮-૧૦-૧૧ એટલા સ્થાનથી જન્મ તથા નામરાશિથી બુધદેવ હોય, તે ધનદેલત વધારે, સ્નેહસંબંધીથી સુખ સંપાદન કરાવે અને શરીર સુખી તથા સધી રાખે. (૮) અશુભ બુધદેવતા.
૧-૩-૫-૭-૯-૧૨ એટલા સ્થાનમાં જન્મ તથા નામરાશિથી બુધદેવતા હોય, તે આત્માને ઉદાસ રાખે, કલેશકંકાસ કરાવે, ધનને વશ થાય, વેરિએ વધારે અને ભાઇભાંડું તથા સગાંવહાલાંમાં વિધવિખવાદ જગાડે. (૯) શુભ ગુરૂદેવતા.
૨-૫-૭-૯-૧૧ એટલા સ્થાનમાં જન્મ તથા નામરાશિથી બૃહસ્પતિદેવ અર્થાત ગુરૂમહારાજ હૈય, તે સોનુંરૂપે તથા વસ્ત્રાભૂષનો વધારો કરાવે, મોટા માણસની સાથે મિત્રતા બંધાવે, યશપ્રાપ્તિ થાય અને સત્કારસન્માન વધારી ધારેલાં કાર્યો નિર્વિને પાર પડાવે. (૧૦) અશુભ ગુરૂદેવતા,
૧–૩–૪-૬-૧૦-૧૨ એટલા સ્થાનમાં જન્મ તથા નામરાશિથી બ્રહસ્પતિદેવ અર્થાત ગુરૂદેવતા હોય તો શત્રુઓને વધારે,
સ્નેહીની સાથે શત્રુતા કરાવે અને નાણાભીડ ભગવાવે. (૧૧) શુભ શુકદેવતા.
૧-૨-૩-૪-૫-૮-૯-૧૧-૧૨ એટલા સ્થાનમાં જન્મરાશિએ. તથા નામરાશિએ શુકદેવતા હોય તે તે વસુની વૃદ્ધિ કરે, સતતિનું સુખસંપાદન કરાવે અને શરીર સુખી રાખે. (૧૨) અશુભ શુકદેવતા.
૬-૭-૧૦ એટજા સ્થાનમાં જન્મ તથા નામરાશિએ શુકદેવ હાય તે કામકાજમાં હાનિ પહોંચાડે, અધગનાની સાથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com