________________
૧૯૬
અધ્યાય-૧૭
-
-
-
-
-
હોય તે કારણે થાય, મંગળમહારાજ પડયા હોય તે બહુજ પાપાત્મા બને, ગુરૂદેવતા પડયા હોય તે દરિદ્રો અને દુબળ નિવડે, શુકદેવ પડયા હેય તે અનહદ ઉડાઉ થાય અને શનિદેવતા પડ્યા હોય તે ધણું તીખા સ્વભાવને બને.
–૨–
શુભાશુભ ગ્રહફળ. પ્રત્યેક મનુષ્યના શુભ અને અશુભ ગ્રહ કેવા હોય છે અને જન્મરાશિ તથા નામરાશિથી તેના શુભાશુભ ગ્રહની સમજ નીચે પ્રમાણે છે – (૧) શુભ સૂર્ય ભગવાનનું ફળ.
૩-૬-૧૦-૧૧ એટલા સ્થાનમાં સૂર્યભગવાન જન્મરાશિથી અને નામરાશિથી હય, તે તે મનુષ્યને ધનપ્રાપ્તિ તથા યશસિદ્ધ થાય, રાજકારે સકારસ-માન પામે, સર્વ કાર્યની સિધિ થાય, બુદ્ધિશકિત વૃદ્ધિ પામે, ભાઈભાંડુ માં સ્નેહસંપ વધવા પામે, પ્રજાની પ્રાપ્તિ થાય અને ધર્મકર્મ કરાવે. (૨) અશુભ સૂર્યનારાયણ.
૧-૨-૪-૫-૭-૮-૯-૧૨ એટલા સ્થાનમાં સૂર્યનારાયણ જન્મરાશિ અને નામરાશિથી હોય, તે શરીરે રેગ વગેરેની વ્યાધિ થાય, ચિત્ત ચિનાથી વ્યગ્ર રહે, પાવક અર્થાત અગ્નિ પેદા કરે અથવા દેવતથી દુ:ખ ઉભું કરે, વિદેશ વસાવે, અને કરવા ધારેલા કાર્યમાં પ્રત્યેક રીતે હાની પહોંચાડે. (૩) શુલ ચન્દ્રમા.
૧–૩–૬–૭-૧૦-૧૧ એટલા સ્થાનમાં ચન્દ્રમાં જન્મ અને નામરાશિથી હેય તે લાભ કરાવે, મિત્રમંડળ તથા સ્નેહીસંબંધીઓની સુખશાંતિ વધારે તેમજ બ્રાહ્મણોને ધર્મ કરાવી પુણયાન અપાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com