________________
૧૯૨
અધ્યાય-૧૭
જમાડીની સમજણ.
જન્મકુંડળીમાં પહેલું તન અથત શરીરનું સ્થાન છે. બીજું ધનસ્થાન છે, ત્રિનું બંધસ્થાન છે, ચોથું સુખસ્થાન છે, પાંચમું પુત્રસ્થાન છે, છઠું સાતૃસ્થાન છે, સાતમું સ્ત્રીસ્થાન છે, આઠમું મૃત્યુસ્થાન છે, નવમું ભારયસ્થાન છે, દશમું રાજદ્વારનું સ્થાન છે, અગિયારમું લાભસ્થાન છે અને બાસું ખર્ચ સ્થાન છે. આ પ્રકારે કુલ્લે બાર સ્થાને હોય છે. તેમાં સર્ષનારાયણ, ચન્દ્રમાં ઇત્યાદિ ગ્રહદેવતાએ પડેલા હોય, તે તે શું શું ફળ આપશે તે નીચે આપ્યું છે. તસ્થાન.
પહેલા–નનુસ્થાનમાં સૂર્યનારાયણ પડયા હોય, તે તે અંગે ઉષ્ણુતાની ઉપાધિ થાય અને મગળમહારાજ પડેલા હેય, તે દેહના લેહીને બિગાડ થાય. શનિ મહારાજ પડયા હોય, તે કાયા અનેક પ્રકારે પિડા પામે. ગુરૂદેવતા ચન્દ્રમા, શુકદેવ અને બુધદેવ એટલા પૈકી એક અથવા વિશેષ ગ્રહદે પડેલા હોય, તે શારીરની સુખશાંતિ સારા પ્રમાણમાં રહેવા પામે તથા કાયાની કાન્તિ સોપકારક શ્રેણીએ સચવાય. ધનસ્થાન.
બીજા–ધનસ્થાનમાં સૂર્ય ભગવાન, શનિમહારાજ અને મંગળદેવતા પૈકી એક અથવા વધુ ગ્રહ પડયા હોય, તે મનુષ્યને દ્રવ્યનું દુઃખ બહુજ રહે. ચન્દ્રમા, બુધદેવ, ગુરૂમહારાજ અને શુકદેન : એટલા ચહદેવતા પૈકી એક અથવા વિશેષ ગ્રહદેવતા પડયા હોય, તે નાના પ્રકારના ઉદ્યોગહુન્નરથી વસુની વૃદ્ધિ થવા પામે; મર્યાત કંઈ પણ સ્થાનમાં શુભ ગ્રહ પૈકી એકાદ ગ્રહ પડયા. હોય, તે તે શુભ ફળ થોડું અને શુભ ગ્રહ વિશેષ પડયા હોય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com