________________
૧૯૦
અધ્યાય-૧૬
સામી પ્રિતની રાશિની રૂપરેખા ઉપર દોરવામાં આવી. હવે નીચે સારા અથવા મધ્યમ બિયાબારાનું કહેવામાં આવે છે – સારૂં અથવા મધ્યમ બિયાબારૂ,
મીન રાશિવાળાની સાથે મેષરાશિવાળાને, કુંભરાશિવાળાની સાથે મકરરાશિવાળાને, વૃષભ રાશિવાળાની સાથે મિથુનરાશિવાળાને, કન્યારાશિવાળાની સાથે ધનરાશિવાળાને, કન્યારાશિવાળાની સાથે તુલારાશીવાળાને તથા કર્ક રાશિવાળાની સાથે સિંહરાશિવાળાને મેળાપ હેવાથી, સારૂં અથવા મધ્યમ બિયાબાર હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com