________________
સુખસામુદ્રિક
વરકન્યાની વચ્ચે કવી કાર્ટિને તે સમજી શકવાને નીચે વશ અને આપવામાં આવે છેઃ—
૧૮૯
....
સ્નેહભાવ રહેવા પામશે ભજ્યના ચક્રની માહિત
કન્યા વશ-ક્ષક.
(૧) કર્ક રાશિ, મકરરાશિ અને માનરાશિ જળચર પ્રાણી મનાય છે. મેષરાશિ, વૃષભરાશિ, અને સહશિ વનચર પ ગણાય છે. મિથુનરાશિ, કન્યારાશિ, તુલારાશિ, ધનરાશિ અને કુંભરાશિ મનુષ્ય ગણાય છે.
સ્પષ્ટિકરણ.
ઉભયની અર્થાત વર અને ક્રુન્યાની જન્મરાશિ એ જળચર આવે તે શ્રેયસ્કર સમજવી, તેમજ ઉભયની મનુષ્ય આવે તે પણ તે કમાણુકર જાણવી. વળી વરકન્યાની રાશિ વનચર અને મનુષ્ય આવે, તે તે જેમ લાભકર્તા છે, તેમ વનચર અને જળચર રાશિએ પણ ફાયદો અપાવનાર છે.
ઉપરોકત શ્રેણિ હાવા છતાં પણુને વરકન્યામાંથી એકની જન્મરાશિ જળચર અને બીજાની મનુષ્ય આવે, તે તે અશ્ર, અકલ્યાણુ, અશુભ ને હાનિકર્તા માનવી. સામી પ્રિતની રાશિ.
સામી પ્રિતની રાશિવાળાં વરકન્યામાં મેળાપ અર્થાત તેમ શુભ શ્રેણીને રહેવા પામે છે. દૃષ્ટાન્ત તરીકે મેષરાશિની સાથે તુલારાશિને, વૃષભરાશિની સાથે વૃશ્ચિકરાશિને, મિથુનાશિની સાથે ધનરાશિને, કરાશિની સાથે મકરરાશિને અને કન્યારાશિની સાથે મીનરાશિને સામી પ્રિત હાવા છતાં પણ મેળાપ સારી ાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com