________________
સુખસામુદ્રિક
અને (૩) મિથુન, કન્યા, ધન અને મીન રાશિવાળાને દિ
સ્વભાવ ાય છે.
જન્મનક્ષત્રાની ૧૪ યાનિનાં ૧૪ જનાવરાનું વિવરણ નીચે કરવામાં આવે છેઃ—
......
૧૮
.....
જન્મનક્ષત્રમાં ાનિજનાવર,
જન્મનક્ષત્રનાં યાતિ જનાવર નીચે આપવામાં આવે છેઃ— અશ્વની અને શ્રુતતારકા જન્મનક્ષત્રનું ધેડા, બરણી અને રેવતી નક્ષત્રનું હાથી, કૃતિકા અને પુષ્ય નક્ષત્રનુ બકરા, રહિણી અને મૃગશિર્ષ નક્ષત્રનું સાપ, આદ્રા અને મૂળ નક્ષત્રનું કુતરા, પુનર્વસુ અને આશ્લેષા નક્ષત્રનું ખીલાડા, મધા અને પુર્વા ફાલ્ગુની નક્ષત્રનું ઉંદર, ઉત્તરા ફાલ્ગુની અને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનું ગામ, હસ્ત અને સ્વાતિ નક્ષત્રનુ ભેંસ, ચિત્રા અને વિશાખા નક્ષત્રનું વાધ, અનુરાધા અને જ્યેષ્ઠા નક્ષત્રનુ હરણ, પૂર્વાષાઢા નક્ષત્રનુ વાંદરા, ઉત્તરાષાઢા અને શ્રવણ નક્ષત્રનું નાળિયે, અને ધનિષ્ટા અને પર્યા ભાદ્રપદનક્ષત્રનું સિંહ
નાવર હૈાય છે.
ઉપર ૧૪ નક્ષત્રેની ૧૪ મેનિયાનાં ૧૪ જનાવરોનુ વિવેચન કરવામાં આવ્યું. હવે નીચે ૨૭ નક્ષત્રાનાં ૧૪ જનાવરાનાં ચેાનિવેનું વિવેચન કરવામાં આવે છેઃ—
નક્ષીનાં જનાવરોનુ ચેાનિવર્.
સિદ્ધ અને હાથીને, ઉન્દર અને બીલાડીને, કુતરો અને વાંદરાને, ગાય અને વાધને, સાપ અને નળિયાને, હરણ અને બકરાને, ધાડા અને ભેંસને, ગરૂડ અને સાપને, નાળી અને હરણને, સિદ્ધ અને હરણને, કુતરા અને મેઢાને તથા બિલાડી અને કુતરાને યોનિ વેર હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com