________________ 186 અધ્યાય-૧૬ કામના સાત દેવપ્રહે ત્યારે જગતની કોઈ વ્યકિતનું શ્રેય કરવાની કહપના કરે છે, ત્યારે છેવટને બે રાક્ષસગ્રહે તે વ્યક્તિનું અશ્રેય કરવાને સંકલ્પ કરે છે, અને જ્યારે ઉપરના વાત દેવગ્રહ કે વ્યક્તિનું ક૯યાણ કરવાનો નિશ્ચય કરે છે, ત્યારે નીચેના બે શક્ષસમાંથી દેવ બનેલા ગ્રહે તે વ્યક્તિનું ક૯યાણ કરવાનો નિર્ણય કરે છે. આ અનુસાર આ દેવગ્રહપક્ષ અને દાનવ ગ્રહ૫સની વચ્ચે અહર્નિશ દેવદાનવ દાવાનળ ભકયાજ કરે છે. પરિણામમાં પાડે પાડા લડે ને ઝાડાને બેડો, નીકળે તેમ વચ્ચે પેલી બિચારી વ્યકિતને બોરકુટ થઈ જાય છે. ગારશત્રુવટનું સ્પષ્ટિકરણ. ઉપર આલેખેલા નિયમ ઉપરાન્ત વિશેષ એક પ્રણાલિકા એવા પ્રકારની છે, કે જ્યારે શત્રુ શત્રુના સ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ તેમ કરે છે, અર્થાત પિતાનો જન્મસિધ્ધ ધર્મ એટલે કે જાતિસ્વભાવ બતાવે છે. આ કારણને અંગેજ કેટલીક વખત મિત્ર મિત્રના ઘરમાં, સમ સમના સ્થાનમાં અને શત્રુ શત્રુના સ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે તેમ કરે છે, આથી જ તે તે ગ્રહદેવતાઓની તેવી અસર નીચે વ્યકિતઓ અન્યો અન્યના સમિત્ર હોવા છતાં પણ અલ્પ સમયમાં સિતમગર શત્રુ બની જાય છે. ઉપર રાત્રુવટનું સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું. હવે નીચે રાશિના સ્વભાવનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવે છે. રાશિના સ્વભાવ. તેમના સ્વભાવનું વર્ગીકરણ કરતાં (1) મેષ, કર્ક, તુલા, વૃશ્ચિક અને મકરરાશિવાળાઓને ચર સ્વભાવ હોય છે, (2) વૃષભ, સિંહ, અને કુંભ રાશીવાળાઓનો સ્થિર સ્વભાવ હોય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com