________________ સુખસામુદ્રિક 185 ત, થ, દ, ધ, ન. 35 (સાપ) વગે. . . 5, ફ, બ, ભ, મ. ઉંદર વર્ગ. 1, 2, લ, વ. હરણું વગે. સ, ષ, શ, હ. મેઢાનો વર્ગ અ, ઈ, ઉ. ગરૂડ વર્ગ. ઉપર અક્ષરોના વર્ગો આપવામાં આવ્યા; હવે નીચે એ વર્ગો વચ્ચે પાષાઈ રહેતાં જન્મનાં વેર આપવામાં આવે છેઃજન્મનાં વેર. (1) ગરૂડ અને નળીઓ, (2) સિંહ અને હરણ. (3) કુતરે અને મેઢા. (4) ઉન્ડર અને બિલાડી. (5) બિલાડી અને કુતરે. રાશીઓના વર્ગો વચ્ચે જેમ વેરવૃત્તિનું દર્શન થાય તેમ ગ્રહોમાં પણ અંદર અંદર શત્રુપક્ષે જણાય છે. આ પ્રમાણેના જન્મના શત્રુગ્રહે નીચે પ્રમાણે છે. શત્રુગ્રહા, (1) શુક્રગહ, શનિમહારાજ અને રાહુદેવ. (2) બુધદેવ અને રાહુદેવતા (3) બુધ ગ્રહ અને શુક્રગ્રહ (4) સૂર્યનારાયણ અને ચન્દ્ર ભગવાન. (5) સુર્ય ભગવાન, ચન્દ્રમાં અને મંગળમહારાજ. (6) સૂર્યનારાયણ, ચન્દ્રમા, મંગળ મહારાજ, બુધદેવ, ગુરૂ મહારાજ, શુક્રદેવ, શનિશ્ચરદાદા, એ સાત દેવગ્રહોને રાહુગ્રહ તથા કેતુગ્રહ એ ઉભય રાક્ષસગ્રહની સાથે જન્મનાં વેર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com