________________ સુખસામુદ્રિક પણ ત્યાંથી 3 હાથ ઉંડે ખેદકામ કરવાથી ભૂગર્ભમાંથી પાણી મળશે એમ સમજવું. છિદ્રવાળી માટીના સ્થાને જે સ્થળે દ્વિવાળી અર્થાત પોકળ અને તેની રંગને માટી જણાતી હોય, તે સ્થળે ખાત્રી પૂર્વક પાણી નીકળ એમ માનવું. ભીની જમીનમાં ઉનાળાની ઋતુમાં જે જમીન ઉપર ભીનાશ ભાસતી, હામ અથવા લીલું ઘાસ તથા નાનાં તુંબડાં ઉગ્યાં હોય, તે તે સ્થળે પાણી પાસે જ નીકળે છે એમ જાણવું. ઝાકળવાળા સ્થળે. રેતાળ જમીનનું મેદાન હોય અને ઉપર મેઘર અથવા ઝાકળ પડ્યું હોય, તો તે સ્થળે જમીનમાં ખેદકામ કરવાથી પાણી નીકળશે એમ જાણવું. ચાંચવાળાં પક્ષીઓનાં ટેળાની જગ્યાએ. રેતીવાળી ધરતીનું ગાન હોય અને તેમાં જે જગ્યા ઉપર કાળરે રંગની ચાંચવાળાં પક્ષીઓનાં ટોળાં બેઠેલાં હોય, ત્યાં જમીનમાં ખેદવાથી ભૂગર્ભમાંથી પાણી પ્રાપ્ત થશે એમ સમજવું. શમી ખીજડાને બેટ. જે સ્થળે શમી સિમડ] નું અથવા તો ખીજડાનું ઝાડ હોય તથા શમીવૃક્ષનો તેમજ ખીજડાના ઝાડને તળાવમાં બેટ થયો હોય, ત્યાં જમીનમાં દવાથી ભૂગર્ભમાંથી જળ નીક છે એમ જાણવું. ડુંગરાળ સપાટ જમીનમાં. ડુંગરાળ જમીનમાં બદકામ કરવાથી જળ જલ્દી મળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com