________________
૧૮૨
અધ્યાય-૧૬
-૦૦
દકામ કરવાથી ગર્ભમાંથી પાણી પ્રાપ્ત થશે એમ જાણવું પરંતુ જે ૧૪ હા હાડકાં હોય છે અને આત્માની માટી હોય તો ત્યાં ભૂગર્ભમાં જળ નહિં પરંતુ પથ્થર છે એમ ગણવું. ના વૃક્ષની નજીકમાં
નગાડવૃક્ષથી ત્રણ હાથ દૂર દક્ષિણ દિશામાં જે રાફડો દેખાતે. હેય, તે તે સ્થળે પાણું છે એમ સમજવું. બોરડીના ઝાડની પાસે.
બારડીના ઝાડથી ઉગમણી દિશામાં રાફડો દેખાતે હાય, તે ત્યાંથી આથમણી દિશાએ ૧ને હાથ ઉંડે ભૂગર્ભમાં પાણી આવેલું છે એમ માનવું. બહેડાના વૃક્ષ પાસે.
બહેડાના વૃક્ષની પાસે દક્ષિણ દિશાએ રાફડે દેખાતે હોય, તે તે સ્થળેથી ઉગમણી દિશામાં કા હાથ ઉંડે જમીનમાં જળની સેર છે એમ જાણવું.
ઠનાં મૂળિયાંમાં. - પ્રત્યેક પ્રકારના ઝાડનાં મૂળિયાંમાં એક હાથ ઉપર ભમભમાં ઘણા દેડકા દેખાતા હોય, તે જાણવું, કે તે સ્થળે ૧૬ હાથ ઉડે પાણીની સેર છે. મહુડાના ઝાડની નજીકમાં
મહુડાના ઝાડની ઉત્તર દિશાએ જે સાપને રાફડો દેખાતે હોય, તે તે સ્થળે પાંચ હાથ ઉંડું ખેદવાથી ભૂગર્ભમાંથી પાણી નીકળશે એમ જાણવું. વીરણના છાડ અને દરની પાસે.
વિરણના છોડ અને દર જે સ્થળે લીલાંછમ રહેતાં હોય તે સ્થળની જમીન છે પાણી વિનાની સુકી જણાતી હોય, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com