________________
અધ્યાય-૧૪
કરવા તત્પર બનશે. કારણ કે આપ જો પહેલાનું કાર્ય કરવા કટિબદ્ધ થશે, તે તેમાં આપને પરાજય થશે. આપને અપયશ મળશે તથા કછકંકાસ અને માનહાનિ થશે. એક માસ સુધી સંભાળીને ચાલવાનું છે. રાજદરબારકી કાંઈક ડર લાગશે, માટે કાર્ય કરે તે દીર્ઘદ થી કરશે તે આપને તેમાં ફાયદે મળશે. આપ હનુમાનજીની પૂજા કરજે, કંકાલીદેરીની સેવા કરજે તયા ગ્રહનું દાન દેજે. એથી આપનું શ્રેય થશે. મહાકાળીદેવીની ભકિત કરજો. એથી આપના ઉપર આવતી આપત્તિઓ ઓછી થશે એવું તારા સુંદરીનું વચન છે.
શ્રી દ્વારકાં મઠાધીશ્વર હાંકરાચાર્ય શ્રી કેશવાશ્રમ મહારાજ સામુદ્રિકતિષ શાસ્ત્રના પ્રશ્નસામુદ્રિક અધ્યાયનું અવલોકન કરતાં આલેખે છે કે –
પાડશીદવી. આ પ્રશ્નને ઉત્તર આપને ફાયદો થવાનું સૂચવનારા શુકનવાળે છે. એથી આપને સહાયતા મળશે, આપના દિલનું દુઃખદર્દી દૂર થશે, આપને આપના નેહસંબંધી તથા સગાંવહાલા તેમજ બંધવર્ગથી શરીરે સાતેય પમાડનારા આનન્દના શુભ સમાચાર સંભળાશે. વણજવ્યાપારમાં વસુની વૃદ્ધિ થઈ, ઉધાર પાસા કરતાં જમા પાસુ નમતું જશે. સરકારદરપારમાં પ્રસન્નતા પામી વિજયકીર્તિની પ્રાપ્ત થશે. પત્નિથી પરમશાંતિ મળશે. આપ કુળદેવતાની પૂજા કરજે અને સપ્તશૃંગીની સેવા કરજો. એથી આપનું ધારેલું કાર્ય ફળીભૂત થશે. એના પૂરા આપના શિરે આખા કુટુંબના નિર્વાહના બે છે એમ ષડશદેવી કહે છે.
ભુવનેશ્વરી, આ પ્રશ્નને ઉત્તર આપને પ્રાપ્તિ કરાવનાર છે. આપને વિજય મળશે, મનની મુંઝવણ મટશે, દુશ્મન દૂર થશે, પ્રતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com