________________
૧૭૮
એચ્યાય-૧૫
નદીના ઉત્તર કિનારા ઉપરના પ્રદેશમાં વર્જિત કરવા. અન્ય સ્થળે ત્યાગ કરવા આવશ્યક નથી.
ગુરૂમહારાજ અને શુકદેવતાના અસ્તમાં બાહય અને ત્વના કેટલા કેટલા દિવસો કયાં કયાં કર્મોમાં વર્જીત કરવા એ ઉપર દર્શાવ્યું. હવે સિંહસ્થ વર્ષ અને મકરસ્ય વર્ષોમાં વિવાહાદિ ગુભ કાર્યો કયા કયા દેશમાં ન કરવાં એ સંબંધીને નિર્ણય નીચે આપવામાં આવે છે. સિંહસ્થ વર્ષ. " ' સિંહરાશિનો બ્રહસ્પતિ જયાં સુધી અસ્તિત્વ ભગવે ત્યાં સુધી સિંહસ્થ વર્ષ ગણાય છે. તેમાં લગ્ન ઇત્યાદિ શુભ કાર્ય કરવાની વૈદિક ધર્મશા આજ્ઞા આપતાં નથી. તદનુસાર આપણી આયે મહાજનતા માનતી આવી છે. -મકરસ્થ વર્ષ. ' મકર અર્થાત નીચલા બ્રહસ્પતિ જે સમય પર્યત હોય, તે સમય સુધી મુખ્યત્વે મગધદેશ, ગોડદેશ, સિધદેશ અને કોકણદેશ :
એ દેશમાં વિવાહાદ માંગલિક કાર્યો કરવાં નહિં. અન્ય દેશમાં ‘પણ નહિંજ થવાં જોઈએ એમ ધર્મશાસ્ત્ર જણાવે છે, પરંતુ જે
આપધર્મ જેવો પ્રસંગ હોય, તે તેના શાસ્ત્રીય પરિવાર તરીકે પ્રયમના બે મહિના અર્થાત નીચાંશ સુધીનો સમય ત્યાજય ગણિીને-તજી દઈને પછીથી વિવાહાદિ કાર્યો કરવા એમ કેટલાક
તિષશાસ્ત્રના ગ્રંથ દશાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com