________________
સંસામુદ્રિક
१७७ વર્જિત દિવસે,
ગુરૂમહારાજ અને શુકદેવતાના અસ્તમાં બાલ્યકાળ અને ધવના સમયના કેટલા કેટલા દિવસે કયાં કયાં કર્મોમાં વર્જિત કરવા તેનો નિર્ણય નીચે પ્રમાણે સામુદ્રિક જોતિષશાસ્ત્ર દર્શાવે છે.
ગુરૂમહારાજના અસ્ત પામવાથી પ્રયમના પાંચ દિવસે વૃધ અને ઉદય પછીથી પંદર દિવસે બાળક માનવા.
શુક્રદેવતા પૂર્વ દિશામાં ઉદય પામ્યા પછી ત્રણ દિવસે અને પશ્ચિમ દિશામાં ઉદય પામ્યા પછી દશ દિવસો બાળક તથા પૂર્વમાં અસ્ત પામ્યા પહેલાંના દશ દિવસ અને પશ્ચિમમાં અસ્ત પામ્યા પ્રથમના પાંચ દિવસે વૃધ જાણવા. એ ગુરૂમહારાજ અને શુક્રદેવતાના બાય અને વૃદ્ધત્વના દિવસોમાં ચાલકર્મથી આરંભી વિવાહ પર્યાનના સંસ્કાર તથા ગ્રહવાસ્તુ અને દેવપ્રતિષ્ઠા આદિ કર્મ કરવા નહિ. ગર્ભાધાન આદિ અને અન્નપ્રાશન પર્યન્ત સંસ્કાર કરવામાં બાધ નથી. પરતુ જ્યોતિષશાસ્ત્રના પ્રખ્ય મુહૂર્તમાડના મત મુજબ તે બાલ્યવાના સાત સાત દિવસ જ ત્યાજ ગણવાના છે. છતાં પણ એ વ્યાયાત્યાય દેશભેદ અનુસાર સ્વીકારવામાં આવે છે, એમ મુહૂર્તચિન્તામણિ, મુક્તભાસ્કર, મુર્તનિર્ણય અને મુહૂર્ત મંડન આદિ જ્યોતિષશાસ્ત્રની અન્ય ગ્રન્થસમૃધિની શોધક શ્રેણિથી સમીક્ષા કરવાથી લાગે છે. શુભકમ અને ત્યાજ્ય દિવસ.
ગુરૂમહારાજના વક્રી થયા પછીથી ૨૮ દિવસો સર્વત્ર વ્રત તથા વિવાહાદિ કર્મોમાં ત્યાજ ગણવા અર્થાત ત્યાગ કરવા તેમજ ગુરૂદેવના અતિચાર પછી ૨૮ દિવસે નમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com