________________
સંકટ સામુહિક
૧૫
ચન્દ્રમા કઇ દિશાએ પરિણું હેય તે વિચારવું. તેની રામજણ સામુદ્રિક જયોતિષશાસ્ત્રાનુસાર નીચે પ્રમાણે છે – પૂર્વદિશા.
મેષ રાશિ, સિંહ રાશિ અને ધનરાશિ : એ ત્રણ રાશિઓમાં ચન્દ્રમાનું ગૃહસ્થાન ઉગમણું અથત પૂર્વ દિશામાં હોય છે, તેથી તે દિશા ભણું પહોચતે ચન્દ્રમા ન હોય તે પ્રવાસે જવું નહિં. પશ્ચિમ દિશા.
મિથુન રાશિ, તુલારાશિ અને કુંભરાશિ : એ રાશિઓના ચન્દ્રમાનું ગૃહસ્થાન પશ્ચિમ દિશામાં હોય છેતેથી તે દિશા ભણી પહોંચતે ચન્દ્રમા ન હોય તે પર્યટન કરવું નહિં. ઉત્તર દિશા.
કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીનરાશિ : એ રાશિઓના ચન્દ્રમાનું ગૃહસ્થાન ઉત્તર દિશાએ હોય છે, તેથી તે દિશા ભણી પહોંચતે ચન્દ્રમા ન હોય તે મુસાફરીએ જવું નહિં. દક્ષિણ દિશા.
વૃષભ રાશિ, કન્યારાશિ અને મકરરાશિ : એ રાશિઓના ચન્દ્રમાનું ગૃહસ્થાન દક્ષિણ દિશાએ છે, તેથી તે દિશા ભણું પહોંચતા ચન્દ્રમા ન હોય તે પ્રવાસે જવું નહિ. ચન્દ્રમાની ચા ખવટ.
પહેચ ચન્દ્રમા ન હોય, તે પ્રવાસે જવું નહીં એને ગુઢાર્થ એવા છે, કે જે દિશાભણ પર્યટન કરવાનું હોય તે દિશા તરફ જે પહેચતે ચન્દ્રમા ન હોય, તો પ્રવાસીના પ્રવાસ પથમાં વિદને આવે છે અને પ્રવાસી પિડા પામે છે, તથા જે કાર્ય ફાળભૂત કરવાની કલ્પનાથી તે મુસાક્ષીએ સિધાવેલા હોય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com