________________
અધ્યાય ૧૫ મે.
સંકટ સામુદ્રિક.
સમિપ કાળાગિની અને વારદિકશળ.
નીચે દર્શાવેલા વારે ઉપર, તેની જ સાથે બતાવેલી દિશા પ્રત્યે અને પ્રણાભણ પ્રવાસ નહિં કરવાનું સામુદ્રિક તિષશાસ્ત્રમાં એટલા અર્થે જણાવેલું છે, કે તે દિશામાં તે વારે સાં: શાળ હોય છે અને તે કારણથી પ્રવાસીને દેહાનિ, દ્રવ્યહાનિ કે કતિહાનિ સહન કરવી પડે છે. સામાકાળના દિવસે
રવિવારે ઉત્તર દિશામાં સામેકાળ હોય છે, તેથી તે વારે તે દિશામાં પ્રવાસે વિચરવું નહિ.
સોમવારે વાયવ્ય પ્રણામાં સામાકાળ હોય છે, તેથી તે વારે તે દિશામાં પ્રયાણ કરવું નહિં.
મંગળવારે પશ્ચિમ દિશામાં સામે કાળ હોય છે, તેથી તે વારે તે દિશામાં પ્રયાણ કરવું નહિં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com