________________
૧૬૮
અધ્યાય-૧૪
ધૂમાવતી. આપના પ્રશ્નનો ઉત્તર એ છે કે આપના ઉરમાં ઉચ્ચાટ છે તે અદંય થશે અને આપને લક્ષ્મીનો લાભ મળશે જે ચીજ આપે ગુમાવી દીધી છે તે પછી મળશે, જે મનુષ્યનાથી નેહસંબંધ બંધ પડી ગયો છે, તે માણસની સાથે પાછો પ્રેમપ્રસંગ ચાલુ થશે અને મનમાન્યું બનતાં તનબદન પ્રકૃતિ પ્રફુલ્લિત રહેશે. આપ ગ્રહદેવતાની પૂજા અને કાળભૈરવની સેવા કરજે. એથી આ૫નું કલ્યાણ થશે. એની એંધાણી આપની કાયાના ગુપ્ત ભાગ પર તલ છે એવું ધૂમાવતિનું વાકય છે.
અગલાદેવી. આપના પ્રશ્નનના શુકન સામાન્ય કોટિના હોવાથી તેનું ફળ સાધારણ શ્રેણીનું છે. એથી પાંચ વ્યકિતમાં આપનો સત્કાર થશે. આપના ઉરમાં લાંબા વખતથી ફિકર છે અને દિલમાં દર્દ છે, પણ આપે ગુમાવેલી વસ્તુ હાલ પ્રાપ્ત કરી શકવાના નથી. ધર્મકાર્ય કરજે, ગ્રહદેવતાની પૂજા કરજે ને શનિનું દાન દે. નહિં તે આપનું અશુભ થવાનો યોગ છે. હનુમાનદાદાની સેવા કરે. એના પયપ્રતાપે આપને એક વ્યકિતની સાથે સ્નેહસંબંધ તુટી ગયા છે તે પાછા સંધારો અને આપના વરિઓને વિવશ થશે. એનું ચિહ્ન આપને પાડશ સહવા એગ્ય નથી એમ બગલાદેવી જાહેર કરે છે.
કમળાલક્ષ્મી, આપના આ પ્રસને ઉતર ઉત્તમ પ્રકારનો છે. પ્રશ્નપ્રસંગે શુભ શુકન હોવાથી આપના ચિતની ચિન્તા ચુર્ણ થશે. અદાલતને આંગણે આપને વિજયવાવટા ફરકશે, ધંધા ધમધોકાર આગળ ધપશે. આપનું દિનમાન પ્રતિકારક આવ્યું છે, તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com