________________
પ્રસારક
૧૬૭
આપના ઉરમાં છુપી ફિકર છે તે ટળી જશે. એને પુરા આપની • જાંધ પર તવ છે એમ મલ્લાહ સાવિત્રી સંભળાવે છે.
સાયાક સરસ્વતી. આપના આ પ્રશ્નને ઉતર શુભ શુકનવા હોવાથી આપને ધાર્યો ફાયદો મળી મનપિત કાર્ય ફલિત ચશે. નહિં ધારેલે સ્થળેથી અચાનક સહાયતા સંપાદન કરશે. આપને જે પિડા છે તે ટળી જશે અને મનમાની સુખશાંત્રિ મળશે. આપે આપના ઉરમાં એક શુભકાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે, એ માંગલિક કાર્યથી આપને લક્ષ્મીને લાભ થશે. આપની ગૃહરાણીને સંતતિ અવતરશે, શત્રુઓને સંહાર થશે અને સ્ત્રીસુખ મળશે. આ૫ ભવાનીની ભક્તિ કરજે અને મહાકાળીની સેવા કરજે. એથી આપના મનના મરય કળશે અને કીર્તિપ્રતિષ્ઠા વધશે. એની એંધાણી આપની જાંધ પર તલ છે, એમ સાયાહ સરસ્વતી વદે છે.
નારિશકિત. આપના પ્રશ્નનો ઉત્તર એ છે, કે આપના ઉરમાં દીર્ઘકાળથી ચાલુ ચિન્તા રહ્યા કરે છે અને મગજ અસ્થિર સ્થિતિ ભગવે છે, તે સર્વ સુધરી જશે અને આપ સુખી થશે. માટે ફિકર કરશે નહિં. આપને શાંતિ મળશે, સમિત્રના સ્નેહથી વસુની વૃદ્ધિ થશે, પુત્રપ્રાપ્તિ થશે. આપ હનુમન્તદાદાની પૂજા કરજે, અને ક્ષેત્રપાળની સેવા કરજો. એથી આપનું ધારેલું કામ પાસ પડશે એની સાબીતી આપને મિત્રમંડળની સાથે મધ્યમ પ્રકારની લેણદેણું છે એવું નારીશકિતનું વચન છે.
અવૈદેમત પાખંડપંથખંડનાચાર્ય શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શ્રી માધવતીર્થ મહારાજ સામુદ્રિકતિષને પ્રશ્ન
સામુદ્રિક અધ્યયના ભાવિબળસર્ગ વિષે વિવરણ કરે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com