________________
પ્રશ્નસામુદ્રિક
૧૬૫
સ્પએ પિડા પામશે ને સજનનું મિલન થશે. આપના ગ્રહ સારા છે. પત્નિ પરિવારથી સુખશાંતિ સંપાદન કરશે. મનના મનોરથ ફળશે. પૂર્વ દિશા અને ઉત્તરબાજીથી નહિ ધારેલો ફાયદે. મળશે. આપ ગ્રહદેવતાની પૂજા કરજે. કલ્યાણની ભકિત કરજે. ત્રિી જવાલામુખી દેવીની સેવા કરજે. એથી આપનું કાર્ય પરિપૂર્ણ થશે એની સાબિતી આપની વાત ઉપર સર્વેને વિશ્વાસ પડે છે એવું ભુવનેશ્વરી ભાખે છે.
છિન્નમસ્તા, આપના પ્રશ્નના શુકન શુભસૂચક હાઈ કૃષિકાર્ય તથા અન્ય વ્યાપાર વ્યવસાયમાં ફાયદો અપાવનારા છે. એમાં લક્ષ્મીને લાભ મળશે, મનવાંછિત કાર્ય ફળિભૂત થશે. આપના ઉરમાં કામને અનહદ ઉદ્વેગ છે તે અદશ્ય થશે ને આપના દુશ્મનો આપને મસ્તક નમાવશે. માટે આપ આપના ગૃહદેવતાની આરાધના કરજે અને કામાક્ષીદેવીની પૂજા કરજે. એથી આપનું બુદ્ધિબળ ખિલશે અને શરીરત પણ વિકાસ પામશે. એની એંધાણ આપના અન્તઃકરણમાં ચાહનચિન્તા છે.
ત્રિપુરભૈરવી. આપના આ પ્રશ્નનો ઉત્તર હદયછા ફભિભૂત કરાવનારે છે. વંશવેલામાં વૃદ્ધિ થશે, પૈસાની પ્રાપ્તિ થશે. કુળદેવતાની સેવા કરજે, એથી આપની મનકામના સિદ્ધ થશે ને વણજવ્યાપારમાં તથા વ્યવસાબ માં ફાયદો મળશે. આપ એ વસ્તુ બરાબર લક્ષમાં લેજે, કે આ ધાર્મિક સિધાન્તના છે. એથી આપનું પારમાર્થિક કાર્ય પરિપૂર્ણ થશે માપ મંગળમહારાજની આરાધના કરજો તથા કસલવાદના કાળીમાતાની પૂજા કરે છે. એવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com