________________
૧૭૨
અધ્યાય-૧૫
એવું છે, કે યોગનો પ્રત્યેક તિથિએ પ્રત્યેક દિશા અને ખૂણામાં રહે છે અર્થાત હોય છે અને તેથી રાગિની અથવા ગણીને તે તે સ્થાનથી પરિચિત થવાની આવશ્યકતા એટલાજ ઉપરથી ઉદ્દભવે છે, કે લાભપ્રાપ્તિ તથા સુખશાંતિના વાંછુઓ તે તે દિશા અને ખ| તરફ તે તે તિથિએ જવું નહિં. ગિનીનું ગૃહસ્થાન નીચેના કાષ્ઠક પરથી જાણી શકાય છે – ગિનીનું ગ્રહસ્થાન.
પડ અને નોમ એ ઉભય તિથિઓએ યામિનીનું ગૃહસ્થાન પૂર્વ દિશામાં હોય છે અને એથી એ તિથિના દિવસે ઉપર તે દિક્ષા પ્રત્યે પ્રવાસે જવું નહિં. વળી તે પડવે અને નામ શુદ તથા વદ પક્ષની હાય તે હેય, તેપણ યામિનીના સંબંધમાં તેમાં કાંઈ તફાવતા જ નથી. પ્રવાસમાં યોગિનીને સન્મુખ લેવી નહિં, તેમજ દુત અર્થાત જુગાર ઇત્યાદિ હારજીતની રમતમાં યોગિનીને જે પૂઠે રાખી હોય, તોજ રમનારને કેબ પણું પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે. દિશાઓ અને પ્રણાઓ
પડવો ને નેમ પર પૂર્વદિશ્રાએ. બીજ ને દસમ પર ઉત્તરદિસાએ. ત્રિજ ને અગિયારસ પર અગ્નિ ખૂણે. ચોથ ને બારશ્ન પર નૈરૂત્ય . પાંચમ ને તેરશ પર દક્ષિણદિશાએ. છઠ ને ચાદશ પર પશ્ચિમ દિશા. સાતમ ને પૂર્ણિમા પર વાયવ્ય ખૂણે.
આઠમ ને એમાવાસ્યા પર ઇશાન ખૂણે આ પ્રમાણે સુદ અને વદ પક્ષની તિથિઓ પર મિનીનાં ખ્ય સ્થાન જાણવાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com