________________
પ્રશ્નસામુહિક
AMO પ્રહનું દાન કરજે. એથી આપનું ભલું થશે. એની નિશાની આપના ઉપર એક જીવલેણુ ઘાત આવી ગઈ છે, એમ હૈરવનાથ ભાખે છે.
વેદધર્મપ્રવર્તક શંકરાચાર્ય શ્રી હયારાવાશમ સ્વામિજી પ્રશ્નસામુદ્રિકની શુકનસિદ્ધિ ની સમિક્ષા કરતાં દર્શાવે છે કે –
ઇન્દ્રમહારાજ. આ પ્રશ્નને ઉતર એ છે, કે આપ ગયા ત્રણ વર્ષથી બહુજ દુઃખી અશાંત થઈ ગયા છે, પણ હવે આવતાં ત્રણ વર્ષે પયત આપને સંપૂર્ણ સુખશાંતિ મળશે. આપના ઉરમાં મહાન મુંઝવણ છે તે મટી જશે. આપનું પ્રારબ્ધ ચંચળ છે, દુઃખના દિવસે હતા તે ગયા અને હવે સુખના દિવસે આવે છે. મનવાંછિત વસ્તુ મળશે, કીર્તિપ્રતિષ્ઠા વધશે, આપે એક ચીજ ગુમાવી દીધી છે તે આપને અણધારી પાછી મળશે અને ન્યાતજાત તથા સંસાર વ્યવહારમાં માનમર્તા વધશે. આ
ત્રિમંત્રનો જાપ કરશે અને સાસજરાજેશ્વરી લેવાની બક્તિ કરે છે. એથી બાપના મનના મનોરથ ફળશે. એનું ચિત આપને જળની પ્રાણધાતક વાત ગઈ છે એવું ઇમહારાજનું વચન છે.
વરૂણતા. • આપના આ પ્રશ્નના શકન સાધારણ છે. તેથી આપને હાલાંમાં વિરોષ જાગશે, મિત્રથી વેળાપ તુટશે, દુમનને વેણ થશે. જે કાર્ય કરવા આપ ધારે છે તે કાર્ય ફળિભૂત થવું અaકય છે. નાણાંનું નુકશાન જશે, ચિત્તની ચિંતા વધશે. આપ જાળીદેવીની પુજા કરજે અને શ્રી વિશાલાક્ષી દેવીની સેવા કર તેમજ મુકતાનું દાન કરશે. તેથી આપનું અસ્થિર મગજ કેટલાક પ્રમાણમાં સ્થિર થશે અને ચણાવે ચઢેલું ચિત કેટલીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com