________________
મસામુદ્રિક
૧પ૯
કરી છે તે કાર્ય સફળ થશે નહિં તથા તે કરવા જવાના પરિણમે આપના ઉરમાં ઉલટ આફતને આભાસ ખડો થશે. આપને ઈજતઆબરૂની હાનિ પહોંચશે, અંગેઅંગે કઢને રાજોગ ફાટી નિકળી ગૃહકુટુંબ અને ગૃહિણી સાથેની કછકંકાસ જાગશે. માટે રાહુદેવતાને દાન દેજો તથા તાંત્રિકીદેવના નામથી ધર્મકર્મ કરજે. તેથી આપની આપત્તિ અદ્રશ્ય થઈ આપને સુખશાંતિ મળશે. હનુમાનજીની સેવા કરજે. તેથી આપનાં શુભ કાર્યો પાર પડશે. એની નિશાની આપ ઉતાવળા બની અવિચારી કાર્ય કર્યા પછીથી પિતે પશ્ચાતાપ કરો છે એવું દુખદેવીનું વચન છે.
| માતરી માતા. આપને પ્રશ્ન મનકપિત કાર્ય ફળિભૂત કરનારા શુકનવાળા છે. આપના ઉરની ઉમેદ પૂરી થશે. આપને યોર્તિની પ્રાપ્તિ થશે, આપના અન્તઃકરણમાં પરકાર્ય પર પીડા છે. તેથી આપના ઉરમાં અનિષ્ટ આન્દોલન આણે છે. માટે જે કઈ કાર્ય કરવા કટિબદ્ધ થાઓ તેના પરિણામને પૂરેપૂરો ખ્યાલ રાખીને કાર્ય આરંભ કરજે; અથવા તો અન્ય કે કમાણ કારી કાર્ય કરવાનો સંકલ્પ કરજે, તેમાં આપ સફળતા સંપાદન કરી શકશે; અને ફાયદો મેળવી શકશો. ગૃહદેવની પૂજા કરજે તથા વાનરીદેવીની સેવા કરજે; એથી આપનું મનવાંછિત કાર્ય ફલિભૂત થશે. આ૫ મંગળમહારાજનો મંત્રજાપ કર, એથી આપનું ધારેલું કામ સિદ્ધ થશે. એનું ચિહ્ન આપનું ચિત્ત ચિન્તાથી ચચયા કરે છે એમ માતંગીમાતા કહે છે,
શૈલપુત્રી. આપનો આ પ્રશ્ન ધારેલું કાષ પરિપૂર્ણ થવાના ઉત્તરના શુભાચક છે. આપના મનના મારથ કળશે, સાંસારિક સંકટનો સંહાર થશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com