________________
૧૫૮
અધ્યાય-૧૪
રીતે શાન્ત પડશે. એનું પ્રમાણ આપની સવ્યભુજાએ તલ છે એવું વરૂણદેવતા વદે છે.
પવનદેવ. આપના પ્રશ્નનો ઉત્તર એ છે, કે આપના ઉરમાં અગનાની ફિકર અતિશય છે. એથી આપ અનહદ ઉગ કરે છે. પરંતુ હવે આપ ખાત્રી રાખજે, કે આપના સારા દિવસે હવે આવ્યા છે. ગૃહદેવતા અને ગૃહગુરૂની સેવા કરજે અને શ્રી આશાપુરીની આરાધના કરજે. એથી આપનું કાર્ય સફળ ચશે. દેવસેવા અને ગુરૂભકિતના પુણ્યપ્રભાવે આપને ફાયદો થશે. એની સાબિતી આપની વામ બાજુએ તલ છે એમ પવનદેવ કહે છે.
અનિદેવ. આ પ્રશ્નના શુકન માંગલિક કાર્યનાં વાજાં વગાડનારા છે. પુરની પ્રાપ્તિ થશે, શત્રુને સંહાર થશે ને શ્રીની સંપત્તિ મળશે. કુળદેવતાની પુજા કરે છે અને શ્રી સંકટહરા યોગમાયાની ભક્તિ કરજે. એની એંધાણું આપના મસ્તક ઉપર આપના આખાયે ગૃહકુટુંબના જીવનનિર્વાહને બોલે છે એમ અગ્નિદેવ ઉચ્ચારે છે.
ભાવિબળ સ્માર્તાચાર્ય શિરોમણિ જગદગુરૂ શ્રી વામનદ્રાચાર્ય મહારાજ પ્રશામુહિકના ભાવિબળ સર્મનું વિવરણ કરતાં નીચે પ્રમાણે પ્રારબ્ધડળ જણાવે છે.
| દુર્ગારવી. આપને આ પ્રશ્ન સામાન્ય ફળના શુકન છે, આપ આપના અતઃકરણમાં એક અનિચનિક કાર્ય કરવાની કલ્પના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com