________________
પ્રસામુહિક
૧૫૧
વ્યાપાર વણજમાં અવનવી દિશાઓનાં દર્શન થશે, પરગામથી નહિં ધાર્યો રાય એકાદ માસમાં થવાનો યોગ છે. આપને આ એક શુભ પ્રસંગ આવશે, આનંદદાયક અવસર ઉપસ્થિત રે, પરંતુ અન્ય ઉપર અંધશ્રધ્ધા રાખશે નહિં. શ્રી તુલજા ભવાનીની સેવા કરજે, તેથી સેવેલો સંકલ્પ સફળ થશે, આની નિશાની આપને ને આપની હથેશ્વરીને અનન્ય અનુરાગ છે, એમ મહાલક્ષ્મીનું વચન છે.
મહાકાલી, આપના પ્રશ્નને ઉત્તર શુભદાયક છે. આ શુકન અતિ ઉન્નતિ કરનારા છે. તેથી કોઈ પણ માંગલિક કાર્ય ફળિભુત થશે. કુટુંબ કબિલામાં વ્યકિતને વધારે થશે, ગૃહલક્ષ્મીને લાભ મળશે, સારા મનુષ્યને મેળાપ થશે, બહારગામથી આનંદ ઉલ્લા ના શુભ સમાચાર સંભળાશે. આપના દિલનું દુઃખ સત્તાવાર દિવસમાં દૂર થઈ જશે. મનમાન્યું કાર્ય થશે, દુશ્મન દફે થશે, પુત્રરત્નની પ્રાપ્તિ થશે, આપના અંત:કરણની આંતરિક અકળામણ અદ્રશ્ય થશે. આપનું દિનમાન ઉદય કરાવનારું આવ્યું છે. માતા ચામુંડાની સેવા કરજે, એથી આપને ભાગ્યોદય થશે. એની નિશાની આપ ગૃહકુટુંબમાં કછ કર્યા પછી પસ્તાવો કરે છે, એવું મહાકાળીનું વચન છે.
ગાયત્રી. આપને પ્રશ્ન અતિ ઉત્તમ છે. શુકન પણ શ્રેષ્ઠ છે. બંધુનું મિલન થશે. મનવાંછિત કાર્ય સફળ થશે, ધંધા રોજગારમાં ફાયદો મળશે, દિલનું દર્દ દૂર થશે, સંતતિની સિધિ થશે. ભુપાળ તરફથી સત્કાર થશે. કુળદેવીનું પૂજન કરજે, ગુરૂદેવને દાનદક્ષિણ દેજે, માતા ત્રિપુરાસુંદરીની સેવા કરજે, તેથી તમને ફાયદો થશે. એનું ચિહ્ન એ છે, કે છેલ્લા ત્રણ દિનેમાં આપે એક
છુપું કાર્ય ફળિભુત ય છે, એમ દેવી ગાયંત્રિ કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com