________________
મસામુહિક
૧૯
એકને હદયમાં રાખવું અને તનુસાર પ્રત્યેક નામને દર્શાવતા નામનમાંના ફળવર્ણનમાં તે નામના ફળાદેશનું મનન કરવું.
ભાગ્યચકમાંના દેવતાઓનાં નામાને ફળાદેશ.
આપને આ પ્રશ્ન પુનિત પળે પુછાયેલ છે. આ અનેરા અવસરે શુભ શુકન છે. આપને જે કાર્ય કરવાની ચિતમાં ચિંતા છે તે કાર્ય પૂર્ણ થશે, વાદવિવાદમાં વિજયમાળા વરશે, ધાધાપ પ્રતાપશાળી પ્રણાલિકાએ પ્રગતિ પામશે, આપનું દિનમાન સમિપ આવ્યું છે. ઉષાદેવીની આરાધના કરે છે, તેથી મનવાઅિછત વસ્તુ મળશે. આ ફળસિધિની આકૃતિ આપના સભ્યચરણની iધા પર તલ છે, એમ બ્રહ્માજી ભાખે છે.
વિષ્ણુ આપને આ પ્રશ્ન સામાન્ય સમયે પુછાએલો છે તેથી આ ધારણ સમયે સાધારણ શુકન છે. આપનું મનવાંછિત કાર્ય ફળિભૂત થશે નહિં. અન્ય કાર્ય કરવાની પ્રતિજ્ઞા કરજે. આપના અંતઃકરણમાં અનહદ ઉગ છે, તેથી પૂર્ણ પશ્ચાતાપ થાય છે. આપનું દિનમાન મધ્યમ કોટિનું છે, તેથી શનિ મહારાજનું પૂજન અર્ચન કરજો, કે જે સેવાભક્તિના પૂણ્ય પ્રતાપે આપના ઉરની અકળામણ અદ્રષ્ય થશે ને શનિદેવ સંતુષ્ટ થશે. એની નિશાની આપની અર્ધામના સત્યવાદીની છે, એવા વિષ્ણુને વરે છે.
માધર, આપને આ પ્રશ્ન પવિગપણે થયે લેવાથી શુકન શુભ છે. આપને લાભ મળશે, મનની મુંઝવણ મટી જશે, પરિવાર પ્રાપ્ત ચશે. આપનું દીનમાન સમાન શ્રેણીનું હતું, તેમાં પરિવર્તન શકે છે. હવે દિનમાન કાર્યસિદ્ધ કરાવનારું આવ્યું છે, એના
પર શ્રદ્ધા રાખી શ્રી અંબિકાની ભાવપૂર્વક ભક્તિ કરજે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com