________________
રામાદિક
૧૨૭
માંગળની તળી નાના ટાપુઓ અને મહયા અર્થાત
ઉમાકવાય.
. પંજાની વાંકી તથા જુદી રહેતી આંગળીઓ તથા નીચેના ભાગનાં દબાયેલાં ગ્રહમંડળ માણુને મૃગી, ઉન્માદવાકે હિસ્ટિરીઆને હદી હોવાનું સાબીત કરે છે. ક્ષયરોગ.
જે મનુષ્યની હથેળીમાં શનિની આંગળી તળેથી બુધની આંગળીની તળે પર્યત પાંખવાળી રેખાકૃતિ હોય અથવા બુધગ્રહની રેખા પર નાના નાના ટાપુઓ હોય ને પંજાની આંગળીઓના નખે મોટા ફાફડા જેવા હોય, તે માણસને યહ્મા અર્થાત ક્ષયરેમની રેખાઓ છે એમ માનવું. લ કે પક્ષઘાત.
જે મનુષ્યની હથેળીમાં શનિદેવતાના સ્થાન પર તારકે તથા મનરેખા પર આડી રેખાઓ હોય, તે મનુષ્યને અર્ધા ગવાયું કે લકવો અથવા પક્ષઘાતને રોગ લાગુ પડે છે. ઉદર ને હૃદયનાં દર્દો.
જે મનુષ્યની હથેળીમાં આયુયરેખા પર ટાપુઓનાં ચિહ્નો હોય અને તેમાંથી શાખાઓ નીકળીને ગુરૂગ્રહના સ્થાન તરફ જતી હોય, તે મનુષ્યને ઉદર ને હૃદયનાં દર્દો થાય છે. ઉન્માદ, ગાંડપણ.
જે મનુષ્યની હથેળીમાં ચંદ્રગ્રહ પર સ્વસ્તિકનું ચિહ્ન હોય, ચંદ્રગ્રહનું સ્થાન પિચું ને ખાડાવાળું હોય, શનિગ્રહનું સ્થાન યથાર્થ ન હોય તથા પંજાની વચલી આંગળી વાંકી હોય, તો તે માણસમાં ઉન્માદ, ગાંડ પણ કે પાગલપણાને યોગ જાણ. આ રાપણું
જે મનુષ્યની હથેળામાં મસ્તકરેખા પર ટાપુ અથવા વંતનું ચિહ્ન દેખાય, તે મનુષ્યમાં બહેરાપણાને એગ જાણુ.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com