________________
૧૪૬
અધ્યાય-૧૩
પષણ કરનારના મરણના ડરથી દિલગીર થઈ તેઓ બીકથી પિતાનું પાલણપોષણ કરનારાને પિતાના કકળાટથી સાવધાનીના સુર સંભળાવી પોતાની નિમકહલાલી દર્શાવે છે. કુતરની રડારોળ
જે રાત્રે કુતરાની રડારોળ સંભળાય, તે માનવું કે તે ભાગમાં કોઇ માણસ મૃત્યુ પામ્યું છે. આથી તેઓ નારાજ થઇ રડારોળ દ્વારા પોતાના અન્નદાતાના સ્વર્ગવાસના શોકસમાચાર જણાવે છે. પોપટ પિટી.
પ્રાત:કાળમાં ઉઠતાં જ જેને પોપટ કે પોપટીને મધુર અવાજ સંભળાય, તે મનુષ્યને ઘેર તે દિવસે કેષ્ઠ ગાયન ગાનાર ખ્યાતિ અતિથિ તરિકે આવે. સૂસારિકા.
જે સવારમાં ઉતાં શકસારિકાના મીઠા સુરનો આલાપ સાંભળવામાં આવે, તે મનુષ્ય જાણવું કે તે દિવસે તેને ગામપરગામમાં કઈ સંગીતશોખીનના મકાનની મુલાકાત લેવાને પ્રસંગે પ્રાપ્ત થશે. કાકાÁઆ,
જે કઈ મનુષ્યને પ્રભાતના પહેરે ઉઠતાં જ કાકાકૌઆ માલતે સંભળાય, તે તેણે જાણવું કે તેને ઘેર કે બડબડાટ કરનાર માણુસ આવશે, અથવા તે કેઝ કટટ કરનારને ત્યાં તેને જવું પડશે. સામે મળતું ગધેડું.
કામ પ્રસંગે બહાર જતા કઈ માનવીને સામે ગધેડું મળે, તો તે જાણવું કે તે તેને ત્યાં જાય છે તે માણસ તેની સાથે ગધેડાની જેમ મુખઈભરી રીતે વર્તશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com