________________
૧૪
અધ્યાય-૧૭
કાર્ય સિદ્ધ નહિં થાય, સાપના અપશુકન માથે ભમતા કાળચાનું સૂચન કરે છે. આ જ મુહ૬.
જો કેઇ મનુષને બહાર જતાં રસ્તામાં મુડદું જતું ગાડું મળે, તે તેણે માની લેવું કે તે ક્યાં જાય છે ત્યાં નિષ્ફળતા અર્થાત સ્નાનના સમાચાર જ મળશે. નકના ટેપ.
બહાર જતાં માર્ગમાં સામે નર્કને ટપલ લઈને જતાં ઢેડ કે ઢેડી મળે તે જાણવું કે જે કાર્ય કરવા જાય છે તેમાં પણ ન મળતાં ઉલટો આરોપ આવશે. ભર્યો ઘુવડ.
પ્રાતઃકાળમાં ઉતાં બધૂને અવાજ કરતે ભર્યો ઘુવડ સંભબાય કે જોવામાં આવે, તો તેણે જાણવું કે તેને આવતે તાવ તે દિવસથી થઈ એક બે દિવસમાં ભિક્ષુદા મટી જશે. માટે તેણે નિરાશ ન થવું. ખાલી ઘુવડ.
છે કે મનુષ્યને હવારના પહેરમાં ઉઠતાજ કે બહાર જતાં ધ-ધૂ-ધૂને ખોખરો અવાજ કરતો ખાલી ઘુવડ સંભળાય કે જોવામાં આવે, તે તેણે જાણવું કે તેને તે દિવસથી અથવા તે ડિવસ પછી એકાદ બે દિવસમાં તાવ આવશે. માટે તેણે ખાવાપીવામાં સાવધ રહેવું. ઝડપી રીબડી.
છે કે મનુષ્યને રાત્રે ચડપથી બોલતી ચીબડીને અવાજ સંભળાય, તો તેણે જાણવું કે તેના ઘરની પાસેથી ચાર ચારી કરવા જાય છે. આ અવાજ સાંભળનારે સાવચેત રહેવું. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com