________________
૧૪
અધ્યાય-૧૨
પતળનાં વાસણે! વસાવવા પડરો. આથી તેણે પ્રથમથી સમજી ધનની વ્યવસ્થા કરી દેવી. નિહ તા ધડીને વખતે તેને ગભરાવુ પસ્તાવું ને બદનામ થવુ પડશે,
લાડુ, મગ, અડદ
જો કાઈ માણુસ નિદ્રાતદ્રામાં લોઢું, મગ ને આ વિગેરે કાળી વસ્તુઓ દેખે, તે તેણે જાણુવુ કે આ કાળી વસ્તુ તેની માનપ્રતિષ્ઠાને ડાધ વગાડનાર ભયને આભાસ છે. માથી તે માનવીએ કાળી દાનતના માણસે, ચાર, ધન ધીરનાર, પૈસાના પુન્નરી, ક્રુર કલદારી, માલમિલ્કત વેચાવનારા, જાલીમ, દલાલા, ખાટી ચાલની સ્ત્રી ને એવાં જુડાં ગાણુસાથી ભાવુ. નિહ' તે ખેદરકાર રહ્યાથી આવા માણસને માનમતમા તે ક્રીતિપ્રતિષ્ઠા ગુમાવવાં પડશે.
પાણીના પ્રવાહ
જો કાષ્ઠ મનુષ્યને નિતંદ્રામાં પાણીના પ્રવાલ દેખાય, તે તે માણસે માનવું કે તેને થાડાક દિવસામાં પૈસાની પ્રાપ્તિ થશે. તે રકમ પાંચથી પાંચ હજારની હરો એમ ભગુસહિતા ભવિષ્ય
સાખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com