________________
અધ્યાય ૧૩ મા. : સ્વરસામુદ્રિક :
ܪ
-
શ્રવણદર્શન.
r
ચાતુર્વ શિક્ષક ગેામતીતીરવાસી શંકરાચાય શ્રી મુનેકરાચાય મહારાજ સામુદ્રિક જ્યોતિષશાસ્ત્રના સ્વરસામુદ્રિક અધ્યાયના શ્રવણુદર્શનસર્ગમાં આ અનુસાર આલેખે છે:આડે ઉતરી બિલાડી.
-
*:
જો કોઇ મનુષ્ય ક્રાંઇ કામપ્રસગે પોતાના ઘર ખહાર જતા ને તેને ઘર બહાર નીકળતાં, ખાંચા કે કૂળિયા બહાર પાળ કે ગામના દરવાજા બહાર પગ મુકતાં બિલાડી ભાડે ઉતરે, તે જાણવું કે તેને અપશુકન થયા તે તેનું કામ હિ થાય.
આડુ તો સાપ.
જો કાઇ મનુષ્યને કાર્ય પત્વે મહાર જતાં માગમાં સાપ આડે ઉતરે તે નવુ કે તેને અશુભ શુકન યા છે, તે તેનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com